મંગળવારે બપોરે દિલ્હી NCR સિવાય જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Earthquake tremors felt in Delhi and parts of north India
- Advertisement -
Details awaited pic.twitter.com/Vb8hF4EaJm
— ANI (@ANI) June 13, 2023
- Advertisement -
દિલ્હી-એનસીઆર, જમ્મુ કાશ્મીર, ચંદીગઢ સહિત ભારતના ઘણા શહેરોમાં ભૂકંપની અસર રહી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી છે. આ ભૂકંપ બપોરે 1.13 કલાકે આવ્યો હતો.
Earthquake of Magnitude:5.4, Occurred on 13-06-2023, 13:33:42 IST, Lat: 33.15 & Long: 75.82, Depth: 6 Km ,Location: Doda, Jammu and Kashmir, India for more information Download the BhooKamp App https://t.co/OyJTMLYeSm@ndmaindia @Dr_Mishra1966 @Indiametdept @KirenRijiju pic.twitter.com/6Ezq3dbyNE
— National Center for Seismology (@NCS_Earthquake) June 13, 2023
EMSC અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડથી 30 કિમી દક્ષિણપૂર્વમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.7 હતી.