જૂનાગઢ કલેકટર કચેરીએ એવા દ્રર્શ્યો જોવા મળ્યા કે લોકો અચંબિત થઈ જાય જેમાં કલેકટર કચેરીમાં આવતું સાહિત્યને કિંમતી ખુરશીમાં હેરફેર કરતા હોવાનું સામે આવ્યું સરકાર દ્વારા કલેકટર કચેરીમાં અધિકારી માટે કિંમતી ખુરશી ખરીદી કરીને આપે છે ત્યારે આ ખુરશીનો ઉપયોગ રેંકડી તરીકે કરવામાં આવેછે કલેકટર કચેરીમાં આવતું સાહિત્યને ખુરશીમાં લઇ જવાતા હોવાના દર્શ્યો સામે આવ્યા જે સાહિત્ય આવ્યું તેને મજૂરો દ્વારા અથવા રેંકડી દ્વારા ઓફિસમાં લઈ જવું જોઈએ તેને બદલે બેસવાની કિંમતી ખુરશી નો ઉપયોગ થતો હોય તેવું જોવા મળ્યું હતું.
જૂનાગઢ કલેકટર કચેરીમાં આવતા સાહિત્યની કિંમતી ખુરશીમા હેરફર

Follow US
Find US on Social Medias