હૃદય રોગની સંપૂર્ણ સારવાર માટે વિશ્ર્વસનીય પસંદગી ઑલમ્પસ હોસ્પિટલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
‘હાર્ટ એટેક’ સાંભળતાં જ માણસના મનમાં ભય ઊભો થાય છે, પરંતુ આજે તબીબી વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે યોગ્ય સમયે યોગ્ય સારવાર મળે તો દર્દીનું જીવન બચાવી શકાય છે. હૃદયરોગ નિષ્ણાતોના જણાવ્યા મુજબ હાર્ટ એટેક દરમિયાન હૃદયની ધમની અચાનક બંધ થઈ જાય છે. જેને “Acute Myocardial Infarction (Acute MI)’’ કહે છે. આવી સ્થિતિમાં દર્દીને તરત જ હોસ્પિટલ પહોંચાડવામાં આવે અને પ્રાથમિક એન્જિયોપ્લાસ્ટી (ઙશિળફિુ અક્ષલશજ્ઞાહફતિું) કરવામાં આવે તો હૃદયને મોટું નુકસાન થતું અટકાવી શકાય છે. ઓલમ્પસ હોસ્પિટલ, રાજકોટમાં આવી આપત્તિકાળની પરિસ્થિતિ માટે 24ડ્ઢ7 એન્જિયોપ્લાસ્ટી સુવિધા ઉપલબ્ધ છે. અદ્યતન ઈફવિં કફબ, અનુભવી કાર્ડિયોલોજિસ્ટની ટીમ અને 24 કલાક ઈંઈઞ સપોર્ટ અહીં ઉપલબ્ધ હોવાથી અનેક દર્દીઓનું જીવન બચાવાયું છે.
હાર્ટ એટેકના પ્રારંભિક લક્ષણો
છાતીમાં અચાનક દુ:ખાવો કે દબાણ
હાથ, ખભા કે જડબામાં દુ:ખાવો
શ્ર્વાસમાં તકલીફ
જો આવા લક્ષણો દેખાય તો સમય બગાડ્યા વગર તરત જ હોસ્પિટલનો સંપર્ક કરવો જરૂરી છે.
ઑલમ્પસ હોસ્પિટલના નિષ્ણાતો કહે છે….
‘હાર્ટ એટેક સમયે ‘દરેક મિનિટ કિંમતી છે.’ દર્દી ઝડપથી હોસ્પિટલ પહોંચે તેટલી જંગ જીતવાની શક્યતા વધારે છે.’
હૃદયને લગતી તકલીફોથી બચવા જીવનશૈલીમાં સુધારો જરૂરી: ડો. મિહિર તન્ના
જંક ફૂડને બદલે હેલ્ધી ફૂડ ખાઓ.
દરરોજ યોગ અને પ્રાણાયામ કરો.
વોકિંગ-જોગિંગ પર જાઓ.
સાયક્લિગં કરો.
મહિનામાં એકવાર બ્લડપ્રેશર માપવું.
6 મહિનામાં કોલેસ્ટ્રોલ.
3 મહિનામાં બ્લડ સુગર.
6 મહિનામાં આંખનો ટેસ્ટ.
વધુ ફાઈબર ખાઓ.
લોહીનું દબાણ.
કોલેસ્ટ્રોલ.
સુગરનું સ્તર.
શરીરનું વજન.
પાણીનું સેવન વધારવું.
મીઠું અને ખાંડ અવોઈડ કરો.
બદામ ખાઓ, આખું અનાજ ખાઓ.
દર વર્ષે ફૂલ બોડી ચેકઅપ કરાવવું.
- Advertisement -
બિમારીનો કરવો છે નાશ તો પહેલું પગલું છે યોગ્ય તપાસ… ઑલમ્પસ હોસ્પિટલ-આપના હૃદયની સાથે ઈમર્જન્સી નંબર – 97265 19819 વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ – 360001



