દીપિકા પાદુકોણ બોલીવુડની અત્યારે સૌથી લોકપ્રિય અભિનેત્રીઓ માંની એક ગણાય છે. તેના એક એક ફોટો પર અનેક લાઇક્સ અને કમેન્ટ્સનો ઢગલો માત્ર થોડી સેકન્ડમાં જ થઇ જાય છે. દીપિકાની તાજેતરમાં આ ઓરેન્જ કલરના ડ્રેસમાં તસવીરો તેના ફેન્સને ખુબ જ પસંદ આવી રહી છે.
દીપિકાના આ બોલ્ડ ફોટોશૂટની તસવીરો આજકાલ ઇન્ટરનેટ પર ખુબ વાયરલ થઇ રહી છે. આ ઓરેન્જ કલરના ડ્રેસ સાથે તેણીએ ડાર્ક રેડ કલરની હિલ્સ પહેરી છે.
- Advertisement -

જેમાં તેણીએ તેના ટૂંકા વાળ ખુલ્લા રાખ્યા છે. ડાર્ક મરૂન કલરની લિપસ્ટિક અને ડાર્ક બ્લેક આઇલાઇનર સાથે તેનો મેકઅપ ખુબ જ સરસ લાગી રહ્યો છે. ડાર્ક ઓરેન્જ કલરના લેધર બોડીકૉન ડ્રેસમાં દીપિકા ખુબ જ સિઝલિંગ હોટ લાગી રહી છે.
- Advertisement -

દીપિકા અને તેનો પતિ રણવીર સિંહ અવાર નવાર સોશિયલ મીડિયા પર તેમની ખુબસુરત તસવીરો ફેન્સ સાથે શેર કરતા રહે છે. તેમના અવનવા અંદાજથી તે બંને ખુબ જ લોકપ્રિય છે. દીપિકા અને રણવીર તેમની વિયર્ડ ફેશન સેન્સના લીધે ઘણી વખત ટ્રોલ પણ થાય છે.



