By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    18 minutes ago
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    3 hours ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    4 hours ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    1 day ago
    શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    3 hours ago
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    4 hours ago
    ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું
    4 hours ago
    કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી
    5 hours ago
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    5 hours ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    1 day ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    5 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    5 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    4 hours ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    3 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    4 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    4 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    6 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દોઢ મહીનામાં વરસાદે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > દોઢ મહીનામાં વરસાદે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો
ગુજરાત

દોઢ મહીનામાં વરસાદે છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો

Khaskhabar Editor
Last updated: 2022/07/14 at 4:55 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

માત્ર દોઢ મહીનામાં 50% પાણીની આવક: સૌથી વધુ રાજકોટ અને
સૌથી ઓછો વિંછીયામાં વરસાદ નોંધાયો

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે દરેક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. રાજકોટ જિલ્લાના ફોફળ-1, છાપરવાડી-2, આજી સહિતના તમામ ડેમોની જળસપાટીમાં વધારો થઈ ગયો છે તથા છેલ્લાં 30 વર્ષમાં હાઈએસ્ટ વરસાદ આજદિન સુધી રાજકોટ જિલ્લામાં નોંધાયો છે. માત્ર દોઢ મહીનામાં 50 ટકા પાણીની આવક થતાં જગતનો તાત ખુશખુશાલ થઈ ગયો છે. વધુમાં આજરોજ રાજકોટ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં થયેલી નુકસાનીમાં 13 રોડ ડેમેજ થયા છે. જામકંડોરણા પાસેનો 1 પુલ બેસી ગયો છે. ધોરાજી-ઉપલેટામાં તથા નાનીસુપેડી પાસે રોડને નુકસાન થતાં કામગીરી ત્વરિત ચાલુ કરવામાં આવી છે. ઉપરાંત આજીમાં બે લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા તથા બે માનવ મૃત્યુ થયા છે જેમને 4 લાખની સહાય સરકાર તરફથી આપવામાં આવશે.વીજળી પડવાથી પાંચ પશુઓના મૃત્યુ થયા છે, જેમને કેટેગરીવાઈઝ સહાય આપવામાં આવશે.

- Advertisement -

હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી અનુસંધાને રાજકોટ જિલ્લો રેડએલર્ટ ઝોનમાં હતો જે હવે યલોમાં આવી જતાં વરસાદનું જોખમ ઘટી જવા પામ્યું છે. તા. 1લી જૂનથી આજદિન સુધીમાં 701 મી.મી. વરસાદ વરસ્યો છે. રાજકોટ સહિત જિલ્લાઓમાં સારો વરસાદ વરસતાં લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે તથા જળસંકટ ટળ્યું છે.

પરંતુ સાથે જ વિંછીયા ખાતે સૌથી ઓછો એટલે કે અંદાજે 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે તેવું જિલ્લા કલેકટર તંત્રની યાદીમાં જણાવાયું હતું.

You Might Also Like

બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

બોખીરા રબારી સમાજની વંડીમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

ગરમીમાં રાહત! પોરબંદર જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી સાથે તાપમાનમાં 5.1 ડિગ્રીનો ઘટાડો

સ્વ. લાખાભાઈ ખાદાની 25મી પૂણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ યોજાશે

અમદાવાદ વિમાન દુર્ઘટના: 135 મૃતકોની ઓળખ, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

TAGGED: Gujarat, HEAVYRAIN, monsoon
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વોર્ડ નં. 2નાં કોર્પોરેટર મનીષ રાડિયાની ગજબનાક સ્ફૂર્તિ, અદ્ભુત કાર્યનિષ્ઠા
Next Article ‘જીવન જીવવામાં અસમર્થ વિધવા પુત્રવધૂને સસરા પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સાયલાના નવાગામ ખાતે ગેરકાયદે હાથ બનાવટી તમંચા સાથે શખ્સ ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં PGVCL દ્વારા પ્રિમોન્સુનની કામગીરી માત્ર કાગળો પર!
પશ્ર્ચિમ રેલવેની પેન્શન અદાલતમાં 212 કેસનું નિરાકરણ કરવામાં આવ્યું
જોરાવરનગર લાતી બજારમાં 100 વર્ષથી જૂનું જોખમી મકાન
બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
બોખીરા રબારી સમાજની વંડીમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

બરડા ડુંગર વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
પોરબંદર

બોખીરા રબારી સમાજની વંડીમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 10 minutes ago
પોરબંદર

ગરમીમાં રાહત! પોરબંદર જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી સાથે તાપમાનમાં 5.1 ડિગ્રીનો ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?