હાલમાં જયારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં યોજાનાર 89 બેઠકો માટે કુલ બે કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતદાન કરશે. ત્યારે બીજી તરફ અમદાવાદમાં ગૃહમંત્રી અમિત શાહનો રોડ શો યોજાયો હતો. રોડ શો દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતા.
શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું
- Advertisement -
ગુજરાતમાં જ્યારે પણ કોંગ્રેસે વડાપ્રધાન સામે અપશબ્દોનો ઉપયોગ કર્યો છે ત્યારે જનતાએ મતપેટીમાં જવાબ આપ્યો છે. આ વખતે પણ ગુજરાતની જનતા મોદીજીના અપમાનનો જવાબ આપશે.
जितनी बार गुजरात में प्रधानमंत्री के खिलाफ कांग्रेस ने अपशब्द का उपयोग किया, उतनी बार जनता ने बैलेट बॉक्स में जवाब दिया है। इस बार भी मोदी जी के अपमान का जवाब गुजरात की जनता देगी: केंद्रीय गृह मंत्री अमित शाह, अहमदाबाद, गुजरात https://t.co/0mFpMnft2V pic.twitter.com/whxm5i9Oig
— ANI_HindiNews (@AHindinews) December 1, 2022
- Advertisement -
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સાણંદમાં રોડ શો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના સાણંદમાં રોડ શો કર્યો હતો. અમિત શાહે કહ્યું- સીએમ મોદીના કાર્યકાળમાં ગુજરાતની ઘણી સમસ્યાઓ ઉકેલાઈ છે. પાણીની સમસ્યાનું સમાધાન થઇ ગયું છે અને ચેકડેમ બનાવવામાં આવ્યા. 24 કલાક વીજળી આપવામાં આવે છે.