ખાસ-ખબર સંવાદદાતા
ગિર સોમનાથના વેરાવળ ઇન્ડીયન મેડિકલ એસોસિએશન વેરાવળના હોદ્દેદારોની સામાન્ય સભા તાજેતરમાં મળી હતી.જેમાં પ્રમુખ તરીકે ડો. બિનાબેન ચૌહાણ અને સેક્રેટરી તરીકે ડો.રવીભાઈ શામળાની નિમણુક કરવામાં આવી છે.તેમની આ નિયુક્તિ બદલ ઇન્ડીયન મેડિકલ એસો. વેરાવળના સભ્યોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
વેરાવળના ઇન્ડિયન મેડિકલ એસો.ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી
