By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    17 hours ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    20 hours ago
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    2 days ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    3 days ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
    17 hours ago
    બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત: તારિક રહેમાન વડાપ્રધાન બનશે
    17 hours ago
    ગૃહ 9 માર્ચ સુધી સ્થગિત
    17 hours ago
    મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના
    19 hours ago
    રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન વધશે
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડકપમાં મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને 23 રને હરાવ્યું
    18 hours ago
    પાકિસ્તાની ટીમની ઑસ્ટ્રેલિયામાં ફજેતી! હોટલનું બિલ ન ભરવાના કારણે રસ્તા પર ભટકતા રહ્યા ખેલાડીઓ
    19 hours ago
    વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ રેકોર્ડ! દુનિયાની કોઈ ટીમ ન કરી શકી એ પરાક્રમ ભારતે કરી બતાવ્યું
    20 hours ago
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    2 days ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    19 hours ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    2 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    2 days ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    4 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભારતીય સૈન્ય થશે અપગ્રેડ, સરહદે રોબોટિક ખચ્ચર અને ડ્રોન વડે માલસામાનની અવર-જવર કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભારતીય સૈન્ય થશે અપગ્રેડ, સરહદે રોબોટિક ખચ્ચર અને ડ્રોન વડે માલસામાનની અવર-જવર કરશે
રાષ્ટ્રીય

ભારતીય સૈન્ય થશે અપગ્રેડ, સરહદે રોબોટિક ખચ્ચર અને ડ્રોન વડે માલસામાનની અવર-જવર કરશે

Khaskhabar Editor
Last updated: 2024/09/03 at 5:26 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

રોબોટિક ખચ્ચર કોઈ પણ પ્રકારના ઊંચા-નીચા રસ્તા પર ચાલી શકે છે, 70થી 80 કિલોગ્રામ વજન ઉઠાવી શકે

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.03

- Advertisement -

ઈન્ડિયન આર્મી સરહદો પર ખાસ કરીને પહાડી વિસ્તારો પર ખચ્ચરોની મદદથી પોતાનો સામાન એકથી બીજા સ્થળે પહોંચાડે છે. હવે જાનવરો પર નિર્ભરતા ઓછી કરવા માટે રોબોટિક ખચ્ચરોનો સહારો લેવામાં આવશે. આ રોબોટિક ખચ્ચર જ ફોર્વર્ડ પોસ્ટ્સ પર જવાનો માટે સામાન લઈને જશે.

આ સિવાય સેના લોજિસ્ટિક ડ્રોન્સ એટલે કે માલસામાનની અવર-જવર માટે ડ્રોન્સ ખરીદવા પર પણ વિચાર કરી રહી છે. જેથી અંતરિયાળ વિસ્તારોમાં અવર-જવર માટે ખર્ચ ઓછો થાય. સાથે જ ઝડપથી સામાન પહોંચી જાય. પહાડી વિસ્તારોમાં સેના જાનવરોથી ટ્રાન્સપોર્ટ કરાવવાનું કાર્ય હવે ટ્રક્સ, ઓલ-ટરેન વ્હીકલ્સ (અઝટ) અને રગ્ડ ટરેન વ્હીકલ્સ (છઝટ) થી કરી રહી છે.

ઊંચા દુર્ગમ પહાડો પર માલસામાનની અવર-જવર માટે ખચ્ચરોએ ઐતિહાસિક મદદ કરી છે. જેમ-જેમ માળખાગત વિકાસ થતો ગયો, જાનવરો દ્વારા પરિવહનમાં ઘટાડો થતો ગયો. તેના બદલે સેના હવે અઝટ અને છઝટ લઈ રહી છે. જાનવરોને કોઈ કષ્ટ પણ થતું નથી. હવે મશીની માલવાહકોમાં નવું નામ જોડાઈ શકે છે.
રોબોટિક ખચ્ચર કોઈ પણ પ્રકારના ઊંચા-નીચા રસ્તા પર ચાલી શકે છે. 70થી 80 કિલોગ્રામ વજન ઉઠાવી શકે છે. મોટા રોબોટ્સ લેવામાં આવ્યા તો તેમની ક્ષમતા વધુ હશે. હાલ જે રોબોટિક ખચ્ચરની ટ્રાયલ ચાલી રહી છે. તે 70-80 કિલોગ્રામ વજન ઉઠાવી લે છે. તેને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ બેંગલુરુ બનાવી રહ્યું હતું. સૌથી ખાસ વાત એ છે કે રોબોટિક ખચ્ચર માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસથી 45 ડિગ્રી સેલ્સિયસ કે તેનાથી ઉપરના તાપમાન પર કામ કરી શકે. ઓછામાં ઓછા ત્રણ કલાક ચાલનારી બેટરી હોય. ઘણા દેશોમાં ઊંચાઈ પર જાનવરોના સ્થાને રોબોટિક ખચ્ચરોનો ઉપયોગ થઈ રહ્યો છે. જેથી માલસામાનની અવર-જવર સરળતાથી હોય. સેનાને આશા છે કે વર્ષ 2030 સુધી જાનવરો દ્વારા માલ-સામાનની અવર-જવરનું કામ 50થી 60 ટકા સુધી ઓછુ થઈ જશે. પરંતુ સરહદો પર જરૂરિયાત રહેશે.
આની પ્રોટોટાઈપનું આ વખતે ઉનાળામાં ટ્રાયલ કરવામાં આવ્યુ છે. સેનાએ ગત વર્ષે જાન્યુઆરીમાં 100 રોબોટિક ખચ્ચરોની જરૂરિયાત જણાવી હતી. આ માટે રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (છઋઙ) પણ જારી કરી હતી. પ્રયત્ન એ છે કે આ રોબોટિક ખચ્ચર કોઈ સ્વદેશી કંપની માટે જાય. સેનાની માગ છે કે રોબોટિક ખચ્ચર એવા હોય જે કોઈ પણ પ્રકારના ટરેનમાં ચાલી શકે. જેમાં સેલ્ફ રિકવરી ક્ષમતા હોય એટલે કે પડવા પર ઉઠીને પાછા પોતાના રસ્તા પર ચાલી શકે. સાથે જ તેમાં કોઈ પણ પ્રકારના અવરોધ પાર કરવાની ઓટોમેટિક ક્ષમતા હોય.

- Advertisement -

ટૂંક સમયમાં જોવા મળશે આ માલસામાનની અવર-જવર કરનાર રોબોટ્સ
જાનવરો પાસે માલસામાનની અવર-જવરનું કામ ઓછો કરવાનો પ્રયત્ન સેના ઝડપથી કરી રહી છે. ટૂંક સમયમાં જ સેનાની સાથે આ રોબોટિક ખચ્ચર જોવા મળશે પરંતુ પહાડો પર અસલી જાનવરોની જરૂર પડશે જ કેમ કે સિક્કિમમાં જ્યારે ગઈ વખતે વાદળ ફાટ્યા હતાં. રસ્તા ગાયબ થઈ ગયા હતા. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર ઉડી શક્યા નહોતા ત્યારે ખચ્ચરોએ મદદ કરી. મશીનની મદદથી સેના એડવાન્સ થઈ શકે છે પરંતુ ચરમ પરિસ્થિતિઓમાં જાનવરોની જરૂર પડશે.

You Might Also Like

500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ

બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત: તારિક રહેમાન વડાપ્રધાન બનશે

ગૃહ 9 માર્ચ સુધી સ્થગિત

મુખ્તાર અંસારીના શૂટર શોએબની 15 ગોળી મારીને હત્યા, ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બની ઘટના

રાફેલ બાદ વધુ એક મોટો નિર્ણય! ભારતે રશિયા સાથે કરી 10 હજાર કરોડ રૂપિયાની ડીલ, દુશ્મન દેશોનું ટેન્શન વધશે

TAGGED: Indian Army
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ‘દિવ્યાંગ બાળ કેમ્પ’ યોજાયો
Next Article ડીસાના રાણપુરમાંથી ગેરકાયદે ખનીજ ખનન કરતાં 12 ડમ્પર અને 5 હિટાચી મશીન જપ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

મિનીકુંભ મહાશિવરાત્રિ મેળામાં શ્રદ્ધાળુઓની મેદની

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
સનાતન ધર્મના રક્ષક નાગા સાધુઓનું જીવન, તપસ્યા-અખાડાઓની પરંપરા
હળવદ પોલીસે ટીકર ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો: ગણતરીના કલાકોમાં આરોપી ઝડપાયો
જર્જરિત ઇમારતો સામે મનપાની લાલ આંખ 90 મકાનોના પાણી-ડ્રેનેજ અને 30ના વીજ કનેક્શન કાપ્યા
પોપટપરામાં પાર્કિંગ બાબતે પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ: પિતા-પુત્રી પર હુમલો
રાજકોટ: ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ દ્વારા સરધાર ગામે NSS શિબિર યોજાઈ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં 20 વર્ષ પછી BNPની જીત: તારિક રહેમાન વડાપ્રધાન બનશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

ગૃહ 9 માર્ચ સુધી સ્થગિત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?