By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    3 days ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    3 days ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    4 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    5 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    3 days ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    3 days ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    3 days ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    3 days ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    3 days ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    3 days ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    4 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    5 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 days ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    5 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    6 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    1 week ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિગમ્બર સાધુની રવાડી સાથે મૃગી કુંડમાં શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > દિગમ્બર સાધુની રવાડી સાથે મૃગી કુંડમાં શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ
જુનાગઢ

દિગમ્બર સાધુની રવાડી સાથે મૃગી કુંડમાં શાહી સ્નાન બાદ મેળો પૂર્ણ

Khaskhabar Editor
Last updated: 2025/02/26 at 4:31 PM
Khaskhabar Editor 12 months ago
Share
4 Min Read
SHARE

આજે દત્ત ભગવાન, ગણેશજી અને ગાયત્રી માતાજીની પાલખી યાત્રા

ભવનાથ મહાદેવ મંદિરે મહાપૂજા, મહાઆરતી અને વિશેષ શૃંગાર

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
યુગો યુગોથી ભવનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રીનો લઘુકુંભ મેળો યોજાય છે આજે મહાશિવરાત્રી પર્વેના અંતિમ દિવસે વેહલી સવારથી ભવનાથ મહાદેવ મંદિરે ભોળાનાથને વિશષે શૃંગાર સાથે મહાઆરતી અને મંત્રોચાર સાથે પૂજન અર્ચનથી મહાશિવરાત્રી પર્વના પાવન દિવસે લાખોની સંખ્યામાં શિવભક્તો મહાદેવના દર્શન કરીને ધન્ય બન્યા હતા.અને સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું.તેમજ આજે રાત્રે 9 કલાકે નાગા સન્યાસી સાધુઓની શાહી રવાડી નીકળશે અને ત્યાર બાદ ભવનાથ તળેટીના નિયત રૂટ પર ભવ્ય અને દિવ્ય વાતાવરણ વચ્ચે રવાડમાં નાગા સાધુ દ્વારા અલભ્ય અંગ કસરતના દાવ સાથે જોવા મળશે અને ત્યાર બાદ ભવનાથ મંદિરે આવેલ મૃગી કુંડમાં સાધુ – સંતો અને નાગા સન્યાસી સાધુના શાહી સ્નાન સાથે મેળો પૂર્ણ થશે ત્યારે આ સનાતન ધર્મની ધજા હેઠળ લાખો ભક્તો જોડાશે. ગિરનારની ગોદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ 22 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રિનો મેળોનો પ્રારંભ થયો છે. જેમાં મેળાના અંતિમ દિવસે 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિના પાવન દિવસ પર ભવનાથ મહાદેવ મંદિર અન્નકોટ, વિશિષ્ટ શૃંગાર સહિતના આયોજનો કરાયા છે.

શિવરાત્રિની સંધ્યાથી સાધુ- સંતોની રવેડી નિકળશે બાદમાં રવેડીના સર્વે સાધુ- સંતો મૃંગીકુડમાં સ્નાન કરશે. પરંતુ સાધુ- સંતો પહેલા દર વર્ષે તસવીરમાં આપેલ દત્તમહારાજ, ગણેશજી અને ગાયત્રીમાતાની પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરાવવામાં આવે છે પછી જ તમામ સાધુઓ શાહી સ્નાન કરે છે. શિવરાત્રિના મેળા દરમિયાન આખુ ભવનાથક્ષેત્ર રોશનીથી ઝગમગતુ હોય છે પરંતુ ભવનાથ મહાદેવ મંદિરનો ઝગમગાટ તો કાંઇક અલગ જ હોય છે. મહાશિવરાત્રિ રાત્રે દિગંમ્બર સાધુઓની રવેડી અને ભગવાન દત્તાત્રેય સહિતની પાલખીયાત્રા નીકળે છે. આ નિમિતે આ વખતે પણ ગિરનાર સ્પોર્ટ્સ એકેડેમીની ટીમ મૃગીકુંડમાં રપ0 કિલો ગુલાબી પાંખડીનો છંટકાવ કરશે તેમજ તળેટી વિસ્તારમાં રવેડી દરમિયાન 2000 કિલો ફૂલો વડે રવેડી અને દિગંબર સાધુઓને આવકારશે. ભગવાન શંકર સહિતના દેવગણો ખુદ મહા શિવરાત્રિના મેળામાં હાજર હોય તેવુ લોકો માની રહ્યા છે. જેથી અલૌકિક સ્વરૂપે પધારેલ ભગવાનન ેઆવકારવા માટે મૃગીકુંડમાં દિગંભર સાધુઓ શાહી સ્નાન માટે આવે છે. ત્યારે કુંડમાં રપ0 કિલો ગુલાબની પાંખડીઓથી કુંડને શણગારવામાં આવશે. આ ઉપરાંત ભવનાથ મંદિર અને પરિસરમાં પણ ફૂલો પાથરવામાં આવશે. રવેડીના પ્રારંભથી લઇ અંત સુધીના રૂટો ફૂલો પાથરી દિગંબર સાધુઓ અને સંતો મહંતોને આવકારવામાં આવશે. ભવનાથ તળેટીમાં આવેલ તમામ ધુણાઓને દત્ત ભગવાનના પ્રિય સફેદ ફૂલના ગોટાળાઓથી શણગારશે. આ ઉપરાંત દિગંમ્બર સાધુઓને પણ ફૂલો વડે આવકારવમાં આવશે. સાક્ષાત મહોવ મેળામાં અલૌકિક રૂપિે પધારતા હોવાથી તેને આવકારવા રવેડી દરમિયાન ફુલ ર000 કિલો ફુલનો ઉપયોગ કરવામાં આવશે. ભવનાથ તળેટીમાં આવેલ અંદાજિત રપ0થી વધુ અલગારી સંતોના ધુણાને શણગારી રવેડીાના રૂટ પર પુષ્પ વર્ષા કરવામાં આવશે.

મૃગી કુંડને 250 કિલો ફૂલોથી શણગાર, રવાડી રૂટ પર ફૂલ પથરાશે

- Advertisement -

મહાશિવરાત્રી મેળામાં શાહી સ્નાનનું અનેરું ધાર્મિક મહત્ત્વ
સનાતન ધર્મની પરંપરામાં કુંભ અને મહાકુંભ મેળાને ધર્મની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે, કુંભ અને મહાકુંભમાં દિવસ દરમિયાન શાહી સ્નાન થતું હોય છે, પરંતુ ભવનાથમાં આવેલા મૃગીકુંડમાં મધ્યરાત્રીએ 12 વાગ્યે શાહી સ્નાન થાય છે, આ સ્નાન પૂર્વે તમામ અખાડાઓના ઇષ્ટદેવને પૂજન અર્ચન અને વૈદિક મંત્રોચાર સાથે પ્રથમ સ્નાન કરાવ્યા બાદ સંતો મહંતો અને નાગા સન્યાસીઓ દ્વારા મૃગીકુંડમાં શાહી સ્નાન માટે ડુબકી લગાવવામાં આવે છે, જેમાંથી કોઈ એક શિવ તત્ત્વરૂપી સાધુ મૃગીકુંડ માંથી પાતાળલોક પ્રવેશ કરે છે તેવી લોક વાયકા છે. આ શાહી સ્નાનના દર્શન કરવા લાખો શિવભક્તોની પડાપડી જોવા મળે છે.

You Might Also Like

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ

જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો

મહાશિવરાત્રી મેળોમાં જૂનાગઢ પોલીસની માનવીય સંવેદના અને કર્તવ્યનિષ્ઠાના દર્શન

બજારમાં આવી ખાખડી: ભાવ 400 રૂપિયા, કેસર કેરી એપ્રિલમાં આવશે

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુદાનનું લશ્કરી વિમાન ઓમદુરમન શહેરમાં ક્રેશ થતાં 19 લોકોના મોત, 5 ઈજાગ્રસ્ત થયા
Next Article સવારે 4 વાગ્યે મંદિરનાં દ્વાર ખુલતાની સાથે જ શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ત્રિવેણી નજીક ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે 2000થી વધુ સાધુ સંતો પધારશે: તૈયારીઓ પૂરજોશમાં

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

CMની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ભંડારાનાં રાશન પેટે 1.08 કરોડનો ચેક અર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

જૂનાગઢ SOGએ વિદેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કાર્ટીસ સાથે યુવાનને ઝડપી લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?