By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    3 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    3 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    3 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    3 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    3 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    3 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    4 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    4 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    3 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    4 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    5 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    6 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નેશનલ ગેમ્સમાં 14 વર્ષની કિશોરીએ કમાલ કરી, સ્વિમિંગમાં કર્ણાટક તરફથી જીત્યા ત્રણ ગોલ્ડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > નેશનલ ગેમ્સમાં 14 વર્ષની કિશોરીએ કમાલ કરી, સ્વિમિંગમાં કર્ણાટક તરફથી જીત્યા ત્રણ ગોલ્ડ
સ્પોર્ટ્સ

નેશનલ ગેમ્સમાં 14 વર્ષની કિશોરીએ કમાલ કરી, સ્વિમિંગમાં કર્ણાટક તરફથી જીત્યા ત્રણ ગોલ્ડ

Khaskhabar Editor
Last updated: 2025/01/30 at 1:35 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારી ભારતની 14 વર્ષીય ધિનિધિ દેસિંધુએ બુધવારે નેશનલ ગેમ્સની સ્વિમિંગ ઈવેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તે શાનદાર પ્રદર્શન કરતાં ત્રણ ગોલ્ડ મેડલ જીતીને ચર્ચામાં રહી જ્યારે કર્ણાટક પાંચ ગોલ્ડ મેડલ જીતીને પહેલા દિવસે મેડલ ટેબલમાં ટોપ પર રહ્યું. કર્ણાટકે પહેલા દિવસે સાત મેડલ (પાંચ ગોલ્ડ, બે સિલ્વર) જીત્યા જ્યારે મણિપુર (ચાર ગોલ્ડ, ચાર સિલ્વર) બીજા અને મહારાષ્ટ્ર (બે ગોલ્ડ, ત્રણ સિલ્વર, ત્રણ બ્રોન્ઝ) ત્રીજા સ્થાને છે. પહેલો દિવસ કર્ણાટકની દેસિંધુના નામે રહ્યો. જેણે મહિલાઓની 200 મીટર ફ્રીસ્ટાઈલ સ્પર્ધામાં બે મિનિટ અને 3.24 સેકન્ડના રમતના રેકોર્ડ સમયની સાથે ગોલ્ડ મેડલ જીત્યા. કર્ણાટકની આ સ્વિમરે આ સિવાય મહિલાઓની 100 મીટર બટરફ્લાય અને 4×100 મીટર ફ્રી સ્ટાઈલમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા.

પેરિસ ઓલિમ્પિયન શ્રીહરિ નટરાજે હલ્દ્વાનીના ગોલાપારમાં માનસખંડ સ્વિમિંગ પૂલ સ્વિમિંગ સ્પર્ધાના શરૂઆતી દિવસમાં શાનદાર પ્રદર્શન કરતાં પુરુષોની 200 મીટર ફ્રીસ્ટાઈલ અને પુરુષોની 4×100 મીટર ફ્રીસ્ટાઈલમાં ગોલ્ડ મેડલ જીત્યા. મહિલાઓની 200 મીટર ફ્રીસ્ટાઈલમાં દિલ્હીની ભવ્યા સચદેવા (2:08.68) અને મહારાષ્ટ્રની અદિતિ સતીશ હેગડે (2:09.74) ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને રહી. મહિલાઓની 100 મીટર બટરફ્લાયમાં દેસિંધુએ 1:03:62 નો સમય કાઢ્યો અને દિવસમાં બીજી વખત પોડિયમના ઉચ્ચ સ્થાને પહોંચી. કર્ણાટકની જ નાયશા શેટ્ટી (1:04.81) એ સિલ્વર જ્યારે ઓડિશાની સૃષ્ટિ ઉપાધ્યાય (1:05.20) એ બ્રોન્ઝ મેડલ જીત્યો.

- Advertisement -

દેસિંધુએ તે બાદ નીના વેંકટેશ, શાલિની આર દીક્ષિત અને લતીશા મંધાનાની સાથે મળીને 4:01:58 ના સમયની સાથે કર્ણાટકને મહિલાઓની 4×100 મીટર ફ્રીસ્ટાઈલમાં ગોલ્ડ મેડલ અપાવ્યો. મહારાષ્ટ્ર (4:02.17) અને તમિલનાડુ (4:08:81) એ ક્રમશ: સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો. કર્ણાટકે પુરુષોની 4×100 મીટર ફ્રીસ્ટાઈલમાં શ્રીહરિ નટરાજ, અનીશ એસ ગૌડા, આકાશ મણિ અને ચિનતન એસ શેટ્ટીની ટીમની સાથે 3:26.26 નો સમય લઈને રાષ્ટ્રીય રમતનો નવો રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીત્યો. તમિલનાડુ (3:29:92) અને ગુજરાત (3:32:23) એ ક્રમશ: સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા. નટરાજે પુરુષોની 200 મીટર ફ્રીસ્ટાઈલમાં 1:50.57 નો સમય લઈને દિવસનો પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીત્યો. કર્ણાટકના તેના સાથી અનીશ એસ ગૌડા (1:52:42) અને કેરળના અનુભવી સ્વિમર સાજન પ્રકાશ (1:53.73) ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યાં. દિવસની એકમાત્ર સ્વિમિંગ સ્પર્ધા જેમાં કર્ણાટકે ગોલ્ડ જીત્યો નહીં. તે પુરુષોની 100 મીટર બટરફ્લાય હતી. જેમાં તમિલનાડુના બેનેડિક્શન રોહિતે 53.89 સેકન્ડના સમયની સાથે ગોલ્ડ મેડલ જીત્યો. મહારાષ્ટ્રના મિહિર અમ્બ્રે (54.24) બીજા સ્થાન પર રહ્યાં જ્યારે સાજન પ્રકાશ (54.52) એ દિવસનો પોતાનો બીજો બ્રોન્ઝ મેડલ જીત્યો.

View this post on Instagram

A post shared by B.A.C (@basavanagudiaquaticcentre)

 

- Advertisement -

રમિતા જિંદલ ક્વોલિફિકેશનમાં ટોપ પર

દહેરાદૂનમાં ત્રિશૂલ શૂટિંગ રેન્જમાં હરિયાણાની એશિયન રમતની બ્રોન્ઝ મેડલ વિજેતા નિશાનેબાજ રમિતા જિંદલ મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્પર્ધામાં ક્વોલિફિકેશનમાં ઉચ્ચ સ્થાને રહી. આ 21 વર્ષીય નિશાનેબાજે ક્વોલિફિકેશનમાં 634.9 સ્કોર બનાવ્યા. જે પેરિસ ઓલિમ્પિક રમતના ક્વોલિફિકેશન રાઉન્ડમાં કોરિયાની બાન હ્યોજિનના 634.5થી શ્રેષ્ઠ છે. રમિતાએ મહારાષ્ટ્રની આર્યા બોરસેને 0.4 અંકથી પાછળ છોડી. તમિલનાડુની નર્મદા રાજુ માત્ર 0.1 સ્કોર પાછળ ત્રીજા સ્થાને રહી. કેરળની વિદરસાની વિનોદ 633.0 સ્કોરની સાથે ચોથા સ્થાને રહી.

મધ્યપ્રદેશની શ્રેયા અગ્રવાલ (632.0), ગુજરાતની ઈલાવેનિલ વલારિવન (631.9), કર્ણાટકની મેઘના સજ્જનર (631.2) અને ઓડિશાની માન્યતા સિંહ (630.1) ગુરુવારે થનાર ફાઈનલમાં સ્થાન બનાવનારી અન્ય નિશાનેબાજ છે.

લંડન ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતાને ઝટકો

પુરુષોની રેપિડ ફાયર પિસ્ટલમાં પંજાબનો વિજયવીર સિંહ સિદ્ધુ 587 સ્કોરની સાથે ઉચ્ચ સ્થાને રહ્યો. હરિયાણાના અનીશ ભાનવાલા (582), સેનાના નીરજ કુમાર (579), રાજસ્થાનના ભાવેશ શેખાવત (577), સેનાના ઓંકાર સિંહ (574) અને સેનાના ગુરપ્રીત સિંહ (574) એ પણ ફાઈનલમાં સ્થાન બનાવ્યું. હિમાચલ પ્રદેશની તરફથી રમી રહેલા લંડન ઓલિમ્પિક 2012ના સિલ્વર મેડલ વિજેતા વિજય કુમાર ફાઈનલમાં સ્થાન બનાવવામાં નિષ્ફળ રહ્યા.

ખો-ખો માં ઓડિશા, કર્ણાટક, આંધ્રની જીત

પુરુષ ખો-ખોમાં ઓડિશાએ પશ્ચિમ બંગાળને 44-28 થી, કર્ણાટકે ઉત્તરાખંડને 36-18થી અને આંધ્ર પ્રદેશે છત્તીસગઢને 35-22 થી હરાવ્યું. મહિલા ખો-ખો માં મહારાષ્ટ્રએ પશ્ચિમ બંગાળ પર 24-20થી નજીત જીત નોંધાવી જ્યારે ઓડિશાએ ગુજરાતને 26-16 થી અને કર્ણાટકે ઉત્તરાખંડને 41-12થી હરાવ્યુ.

મહિલા રગ્બીમાં દિલ્હી, ઓડિશા, બિહારની જીત

મહિલા રગ્બી સેવન્સમાં પુલ એ મેચોમાં દિલ્હીએ પશ્ચિમ બંગાળને 19-12થી, ઓડિશાએ ઉત્તરાખંડને 57-0થી અને બિહારે કેરળને 58-0થી હરાવ્યું જ્યારે પુલ બી મેચોમાં મહારાષ્ટ્રએ તમિલનાડુ વિરુદ્ધ 68-0ના મોટા અંતરથી જીત મેળવી.

પુરુષ રગ્બીમાં મહારાષ્ટ્ર, ઓડિશા વિજય

પુરુષ રગ્બી સેવન્સમાં, પુલ એ માં મહારાષ્ટ્રએ કેરળને 39-0થી અને પુલ બી માં ઓડિશાએ બિહારને 29-0થી હરાવ્યુ.

અન્ય રમતની સ્થિતિ

બેડમિન્ટન ટીમ સ્પર્ધામાં, રાજસ્થાનમાં પુરુષોના ગ્રૂપ બી માં અરુણાચલ પ્રદેશને 4-1 થી હરાવ્યુ, જ્યારે મહિલાઓના ગ્રૂપ બી માં ઉત્તરાખંડે ગુજરાત પર 3-2 થી જીત મેળવી. વોટરપોલોમાં પુરુષોમાં મહારાષ્ટ્રએ હરિયાણાને 20-0થી અને સેનાએ પંજાબને 17-1 થી હરાવ્યું, જ્યારે મહિલા વર્ગમાં કેરળે તમિલનાડુને 25-0 થી અને પશ્ચિમ બંગાળે હરિયાણાને 25-0ના સમાન અંતરથી હરાવ્યુ. બાસ્કેટ બોલ 5×5 ના પુરુષ વર્ગમાં દિલ્હીએ રાજસ્થાનને 94-75 થી જ્યારે મહિલા વર્ગમાં કેરળે ઉત્તર પ્રદેશને 76-37 થી હરાવ્યું.

You Might Also Like

ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે

ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?

ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે

‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર

TAGGED: karnataka, National Games, National Games 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મહાકુંભ 2025 : મૌની અમાસે સાડા સાત કરોડ શ્રદ્ધાળુઓએ પુણ્યની ડૂબકી લગાવી
Next Article ચંડીગઢમાં ભાજપની હરપ્રીત કૌર બન્યા નવા મેયર, વિપક્ષના જોરથી ચૂંટણી જીતી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?