ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
તાલાલા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ એ.સી.સિંધવ સાહેબ નાઓએ સુચના કરેલ હોય જે અનુસંધાને જુદી-જુદી ટીમોની રચના કરી જેમા સી.સી.ટી.વી સર્વેલન્સની ટીમ તથા ટેકનીકલ સર્વેલન્સ ટીમ તથા ઇ-ગુજકોપની મદદથી ચોરીના ગુન્હાના કામના આરોપી ચંદ્રેશભાઇ ધનજીભાઇ સોલંકી જાતે.દેવીપુજક ઉવ.24 ધંધો.મજુરી રહે,ખીલાવડ તા.ગીર ગઢડા સદરહુ ગુન્હામા ગયેલ મોટર સાયકલ ટી.વી.એસ.કંપનીની સ્ટાર સીટી રજી.નં.ૠઉં-11-ઇઊ-5175 જેની કિ.રૂ.20,000/- સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.