ધ્રાંગધ્રાના મોટીમાલવણ ગામનો રોડ તોડી પાડતાં ટ્રક પલ્ટી જવાના લીધે ટ્રાફિક જામ
સોલાર કંપની દ્વારા બે હજારથી પણ વધુ વૃક્ષો કાપી નાખ્યા હોવાનો આક્ષેપ…
થાનગઢના ભડુલા અને જામવાડીમાં રાત્રિના સમયે ફરીથી શરૂ થયું કોલસાનું ખનન !
ચોટીલા પ્રાંત અધિકારીના દરોડા બાદ કોલસાનો કારોબાર ફરીથી યથાવત ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,…
થાનગઢના ભડુલા અને જામવાડીમાં કોલસાનું ખનન થતી જમીન માલિકોની યાદી જાહેર
ચોટીલા પ્રાંત અધિકારીના મેગા દરોડા બાદ જમીન પર શરતભંગની કાર્યવાહી થશે ખાસ-ખબર…
કેન્દ્ર સરકારના પેન્શન નિયમોના સુધારા બિલ સામે પેન્શનરોનો વિરોધ
નિવૃત્ત કર્મચારી મંડળોએ બેઠક યોજી અને રેલી સાથે વિરોધ કર્યો ખાસ-ખબર ન્યૂઝ…
સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની માયનોર કેનાલ શરૂ થાય તે પૂર્વે જ બાળમરણ
સરકારી ચોપડે બનેલી માયનોર કેનાલ વાસ્તવિક રીતે ગાયબ ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4…
વઢવાણના વાઘેલા ગામનું બસ સ્ટેન્ડ જર્જરિત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4 વઢવાણ તાલુકાના વાઘેલા ગામમાં ઘણા વર્ષો જૂનું બનેલું…
42 ડિગ્રી તાપમાન સાથે ‘સુરેન્દ્રનગર’ રાજ્યનો સૌથી ગરમ ‘જિલ્લો’ !
વધુ પડતી ગરમી અને ઉકળાટથી રહીશો ત્રાહિમામ ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.4 રાજ્યમાં…
ધ્રાંગધ્રા નગરપાલિકાના કંટાવા વિસ્તારમાં 200 પરિવારો પ્રાથમિક સુવિધાથી વંચિત
ચૂંટણીટાણે જ મતદારો યાદ આવે છે: સ્થાનિકો ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3 રાજ્ય…
180 જેટલા રખડતાં ઢોરોને મનપાએ ડબ્બે પૂર્યા, પશુઓનું ટેગિંગ કરાયું
શહેરમાં અનેક વિસ્તારોમાં રખડતા ઢોરના ત્રાસની ફરિયાદો ઊઠી હતી ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,…
મણિપુર-નાગાલેન્ડથી હથિયાર પરવાનો મેળવનાર 17 શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધાયો
સુરેન્દ્રનગર, મૂળી, થાનગઢ, સાયલા તથા લીમડી પોલીસ મથકે ગુનો નોંધાયો ખાસ-ખબર ન્યૂઝ…

