જે માણસ બધા જ કર્મો ભગવાનને અર્પણ કરીને અને આસક્તિનો ત્યાગ કરીને કર્મ કરે છે
તે માણસ જળથી નિર્લિપ્ત રહેતા કમળના પાનની માફક પાપથી નિર્લિપ્ત રહે છે.…
શ્રેષ્ઠ પુરુષ જેવું આચરણ કરે છે, સમાજના અન્ય લોકો પણ એવું જ આચરણ કરે છે
એ જે પ્રમાણિત કરે છે, મનુષ્ય સમુદાય એ અનુસાર કાર્ય કરે છે.…