સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા રવિવારે તૃતિય સમૂહ લગ્નોત્સવનું જાજરમાન આયોજન
કુવાડવા રોડ પરના કાર્તિક પાર્ટી પ્લોટ ખાતે સર્વસમાજની 11 દીકરી લગ્નગ્રંથિથી જોડાશે…
સરદાર પટેલ ટ્રસ્ટ દ્વારા લાડકડીના લગ્નોત્સવનું ભવ્ય આયોજન
સર્વસમાજની 11 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે: સંતો-મહંતો સહિતના રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ ખાસ-ખબર…