વડવાજડી ગામે રૂડા દ્વારા સીલ કરાયેલી હોટલના પતરાં કાઢી ફરી ધંધો શરૂ કરી દીધો
નાઈટ પેટ્રોલિંગમાં રહેલી પોલીસે બંધ કરવાનું કહેતા વાનમાં તોડફોડ કરી, ઝપાઝપી કરી…
‘રૂડા’નો બોગસ નકશો સો. મીડિયામાં વાઇરલ
ખોટી રીતે 24 ગામનો ઉમેરો દર્શાવાયો, રૂડા CEOએ કહ્યું- કાયદેસરની કાર્યવાહી કરાશે…
RUDA દ્વારા નવનિર્મિત રિંગરોડમાં ભ્રષ્ટાચારના મસમોટા ખાડા
રિંગ રોડ-2ની આવરદા 5 થી 6 વર્ષની રહેશે આવિ બાંહેધરી આપતા અધિકારી…
રૂડામાં આવાસ મેળવવાની સુવર્ણ તક: તા. 20થી ફોર્મ બહાર પડશે
EWS-1 અને EWS-2 પ્રકારના આવાસ માટે ઇંઉઋઈ બેન્કમાંથી ફોર્મ મળશે ખાસ-ખબર સંવાદદાતા…
રૂડાની વીર સાવરકર આવાસ યોજનામાં પાણીની પારાયણ: મહિલાઓનો હોબાળો
રહીશોને બહારથી પાણી મંગાવવાની ફરજ, નાના બાળકોને લઈને લોકોને નીચે સુધી પાણી…
રૂડાની 167મી બેઠક મળી: આણંદપર-સોખડામાં ઔદ્યોગિક TP સ્કીમ બનશે
રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળની 167મી બોર્ડ બેઠકમાં નવી ટી.પી. સ્કીમ બનાવવા…