ખાસ-ખબર ન્યૂઝ જસદણ
જસદણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ધુડાભાઈ (ટેગાભાઈ) સાકરીયા નું હાર્ટ એટેક આવતા નિધન તથા પરીવાર માં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી જસદણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા અને મળતા સ્વભાવ નાં એવાં ધુડાભાઈ ઉફ ટેગાભાઈ જે જસદણ આટકોટ વિંછીયા ગોડલ ફરજ બજાવતા હતા અને તેઓ આટકોટ માં પણ ફરજ બજાવતા હતા ગઈકાલે તેમને અચાનક જ છાતીમાં દુખાવો ઉપાડતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા ત્યારે તેમના પરિવારજનો તેમજ મિત્રમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી જસદણ પોલીસ સ્ટાફ શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.