એઇડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા વિરાણી હાઇસ્કુલમાં વિદ્યાર્થિઓએ આજે વિશાળ રેડ રિબન બનાવી
આવતીકાલે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે શહેર-જિલ્લાની તમામ શાળામાં રેડ રિબન બનાવાશે ખાસ-ખબર…
એઈડ્સ પ્રિવેન્શન ક્લબ દ્વારા વિરાણી સ્કૂલ ખાતે વિશાળ રેડ રિબન નિર્માણ
ધો. 9થી 12ના 1500 વિદ્યાર્થીઓએ રેડ રિબનનું નિર્માણ કરીને જનજાગૃતિ ફેલાવી ખાસ-ખબર…