પંચનાથ હૉસ્પિટલના ગાયનેક વિભાગે છેલ્લાં 6 મહિનામાં 45થી 50 દર્દીઓની જટીલ અને સફળ સર્જરી કરી
હૉસ્પિટલમાં સિઝેરીયન ડિલિવરીમાં અતિ જરૂરિયાતવાળા દર્દીને 10,000ની ટ્રસ્ટ તરફથી રાહત/સહાય : નોર્મલ…
પંચનાથ હૉસ્પિટલના નિષ્ણાંત, સતર્ક અને અનુભવી તબીબો દ્વારા અનેક દર્દીઓને નવજીવન પ્રાપ્ત થયાં
ડૉ. ગૌરાંગ પટેલ, ડૉ. કેલ્વિન વૈશનાની તથા ડૉ. જયસન ધામેચાની પ્રશંસનીય કામગીરી…