સ્હેજ પણ લાગે નહીં છેટું તને, આવ, એવાં પ્રેમથી ભેટું તને
પ્રિય જિંદગી, પાંપણનાં દરેક પલકારા તારી પ્રતીક્ષામાં આકુળ વ્યાકુળ રહ્યાં કરે છે.…
ક્ષણો સૌ નિરંતર સફરમાં રહે છે, એ તારાં સ્મરણની અસરમાં રહે છે
તને શોધવાની છે કોશિશ નકામી, સમય છે તું આઠે પ્રહરમાં રહે છે.…
તું નજીક આવે અને જ્યારે અડે, જીવવા માટે જીવન ઓછું પડે
તું જ છે આઠે પ્રહરની આરઝુ, ને મને થોડી ઘડી તું સાંપડે.…
જીવનના પ્રત્યેક ડગલે ને પગલે ‘આતમરામ’ દિશા બતાવતો રહેશે
ક્યારેય એવી કલ્પના કરી છે કે કોઇ ઘર વગરનો પ્રવાસી અજ્ઞાત સ્થળેથી…
તું ચૈતરની ચાંદની, તું મંત્રોના જાપ, સ્પર્શું, ચાખું, સાંભળું, સઘળે તારો વ્યાપ
મારા મદીલ ‘સા’ ઉપર તું પંચમની ટીપ,લય સંધાયો જોગ-નો ઝળહળ પ્રગટ્યા દીપ…
આપણે નિષ્ઠાપૂર્વક જિંદગીનું યુદ્ધ લડતા રહેવાનું છે, ઇશ્વર બધું જોઇ રહ્યો છે
એક પૌરાણિક દૃષ્ટાંત કથા છે. બે રાજાઓનાં સૈન્ય વચ્ચે યુદ્ધ ચાલતું હતું.…
કરચલી પડે ને પ્રગટ પ્રેમ થોડો ઘટી જાય છે પછી પ્રેમમાં ખેવનાનો નશો પણ ભળી જાય છે
ખુશીમાં સુગંધોથી લથબથ રૂમાલો થતા એ બધા, કદી તાવ આવે તો મીઠાંના…
આપણો જીવન પ્રવાસ ભ્રમથી બ્રહ્મ સુધીનો હોવો જોઇએ
વહેલી સવારે ઘરના ગાર્ડનમાં ઊગેલાં ફૂલો પર બાઝેલી ઝાકળને જોઇને થયું કે…
એ રીતે જોયા કરું છું એમની તસવીરને, માનતા રાખી ચૂકેલો ભક્ત ઈશ્વરને જુએ
વહાલી જિંદગી... તું મારું ઝળહળતું આયખું છે, તું મારો સોનાનો સૂરજ છે.…
તામસી જીવન કરતાં રાજસી જીવન ચડિયાતું, આ બંને કરતાં સાત્વિક જીવન શ્રેષ્ઠ
આજે બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન સાધના દરમિયાન મનમાં વિશેષ ચિંતન ચાલ્યું. જીવનમાં તમસ,…

