ગીર સફારી બુકિંગની ફેક વેબસાઇટ બનાવી ફ્રોડ કરનાર રાશિદખાન5 દી’ રિમાન્ડ પર
વધુ પૂછપરછમાં ધોરણ 9 પાસ, ઈંગ્લીશ શીખવાનું શરૂ કર્યું હતું ખાસ-ખબર ન્યૂઝ…
જૂનાગઢ મહાપાલિકાના ઘન કચરા નિકાલમાં કડદો!
ઑનલાઇન ટેન્ડર રદ કરી રૂ.5.21 કરોડનું કામ જય વચ્છરાજ એજન્સીને ! ઘન…
સિકલ સેલ એનિમિયા પોઝિટિવ માતાની સફળ ડિલિવરી કરાવી
જૂનાગઢમાં 108 એમ્બ્યુલન્સ બની જીવનરક્ષક ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1 જૂનાગઢ તાલુકાના ઉમરાળા…
કાર્તિકી પૂર્ણિમા મેળાના ચોથા દિવસે 2.50 લાખથી વધુ સહેલાણીએ મેળાની મોજ માણી
લોકગાયિકા સાંત્વની ત્રિવેદી અને બહાદુર ગઢવીના સૂરના સથવારે શ્રોતાઓએ સોમનાથના ભવ્ય ઇતિહાસની…
જૂનાગઢમાંથી નશાકારક સીરપની 176 બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી
કુંભારવાડામાંથી પકડ્યો, 31,680નો મુદ્દામાલ કબ્જે ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1 જૂનાગઢ શહેરના કુંભારવાડા…
ગુજસીટોક ગુનાના નાસતા-ફરતા આરોપી અને લિસ્ટેડ બુટલેગરને પકડવા જૂનાગઢમાં ‘વૉન્ટેડ’ પોસ્ટર લાગ્યા
જુનાગઢ સી-ડિવિઝન પોલીસે ગુજસીટોક મુજબના ગુન્હામાં નાસતા-ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે…
જૂનાગઢમાં દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ: 87 સ્પર્ધકો સાથે સ્પેશિયલ ખેલ મહાકુંભ યોજાયો
રાજ્ય સરકારના રમત-ગમત વિભાગ દ્વારા સામાન્ય બાળકોની જેમ દિવ્યાંગ બાળકો પણ પોતાની…
મેંદરડાની મિત્તલ પટગીરે અરુણાચલ પ્રદેશમાં 21મો રેન્ક પ્રાપ્ત કરી રાજ્યનું ગૌરવ વધાર્યું
નેશનલ લેવલે વેઇટલિફ્ટિંગમાં દેવગઢની દીકરીનો ડંકો ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1 રમતગમત ક્ષેત્રે…
જૂનાગઢ જઘૠ દ્વારા અમદાવાદ અને કરમસદમાંથી બે આરોપીઓની ધરપકડ
બોગસ સીમકાર્ડ કૌભાંડ મામલો ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1 જૂનાગઢ શહેરના બી ડિવિઝન…
જૂનાગઢના શિક્ષક સાથે ઑનલાઈન રૂપિયા 1.34 લાખની છેતરપિંડી
વધુ કમાણીની લાલચ ભારે પડી ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1 વધુ કમાણીની લાલચ…

