ઇઝરાયેલની સંસદે ન્યાયતંત્રના અધિકારો છીનવી લેતું બિલ પાસ: સત્તાધારી ગઠબંધનના તમામ 64 સાંસદોએ કાયદાને આપી મંજૂરી
- પીએમ બેન્જામિન નેતન્યાહૂ પણ જેરુસલેમ કાયદાના સમર્થનમાં મતદાન કરવા સંસદ પહોંચ્યા…
ઇઝરાયેલના ન્યાયતંત્રમાં મોટા પાયે ફેરફારની સરકારની યોજના સામે હજારો લોકો રસ્તા પર
સુપ્રીમ કોર્ટની સત્તા મર્યાદિત કરવાના એક વિવાદિત બિલને પ્રાથમિક મંજૂરી આપતા દેખાવો…