આવડી જો જાય તું એ આશમાં, એકડાની જેમ બસ ઘૂંટું તને લહેર દોડે જેમ કિનારા તરફ, એમ દોડીને હવે ભેટું તને
તું મારાં બધાં જ પત્રોની સુંવાળી સુવાસ છે. હું તને આલેખીને, તારું…
ઈશ્વર પ્રાપ્તિ માટે મનને અંતર્મુખી બનાવી દેવું પડે
સંસારમાં રહીને ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે ખરી? આ પ્રશ્નનો ઉપરછલ્લો જવાબ છે…
માંગ્યુ મળતું કેમ નથી?, પ્રાર્થનાઓ ફળતી કેમ નથી?
ક્યારેય એવું વિચાર્યું છે કે ભગવાનની મૂર્તિ સમક્ષ ઊભા રહીને આપણે જે…
ભગવાનની સામે સ્વચ્છ દેહ લઈને હાજર થઈએ તેમ મનને સ્વચ્છ કરીને હાજર થવું જોઈએ
પ્રભુ પ્રાપ્તિના માર્ગે આગળ વધવું હોય તો સૌથી પહેલા તો દુર્જનોનો સંગ…
પોતાને રાજ્ય મળ્યું છે એટલે કાંઈ મનફાવે એ રીતે ન વર્તાય જેમ વૃદ્ધાવસ્થા રૂપનો નાશ કરે છે તેમ અવિનય લક્ષ્મીનો નાશ કરે છે
કથામૃત: ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી એકવાર એમની કચેરીએ બેઠા બેઠા…
ઈશ્વર સાથે સોદાબાજીનો સંબંધ રાખનાર ભક્તની માગણી ઈશ્વર સંતોષતો નથી
આપણે જ્યારે ભગવાન પાસે કંઇ માગતા હોઇએ છીએ, ત્યારે આપણે ભક્ત હોઇએ…
નથી એ કાશીની ને નથી એ કાબાની, અમારી શ્રદ્ધા છે ફક્ત ગામ-તાબાની
તમે મળ્યાં ને હૃદય લીલું લીલું ઝૂલે છે, અસલ આ ભોંય હતી…
મનને અરીસા જેવું ચોખ્ખુંચણાક બનાવીએ તો એમાં આત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે
ગઇકાલે એક ખૂબ તર્કવાદી મિત્ર મળી ગયા. એમણે એક કલાક સુધી ઝનૂનપૂર્વક…
તું મળે તો ઉજાસ થઈ જાશે,આંખનો પણ વિકાસ થઈ જાશે
ચાલ તારા વિચારમાં આવું, એ બહાને પ્રવાસ થઈ જાશે વ્હાલી જિંદગી, મારાં…
કામનાઓથી મુક્ત થવું છે? તો એ કામ આજે જ કરો, અત્યારે જ કરો
ભોગવાદના સમર્થકો કહે છે કે તમારા મનમાં અને દેહમાં ઊઠતી તમામ કામનાઓ…