પુટીન G20 દેશોની શિખર પરિષદમાં ભાગ લેવા ભારત નહી આવે: કેમલીન દ્વારા સતાવાર જાહેરાત
-યુક્રેનના સ્પે.મીલીટ્રી ઓપરેશનમાં પ્રમુખ વ્યસ્ત યુક્રેન યુદ્ધ સહિત વિવાદમાં ઘેરાયેલા રશિયાના પ્રમુખ…
G-20 સમિટ: 8-10 સપ્ટેમ્બરે દિલ્હીમાં શાળા-કૉલેજ: ઑફિસ અને બજાર બંધ રહેશે
ખાસ-ખબર સંવાદદાતા ભારતની અધ્યક્ષતામાં G-20 શિખર સંમેલન 9 અને 10 સપ્ટેમ્બરે નવી…
જન્માષ્ટમીના દિવસે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન આવશે ભારત: G-20 સંમેલનમાં થશે સામેલ
અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બાઈડન જી-20 સંમેલનમાં ભાગ લેવા માટે આગામી તા. 7…
એક વર્ષમાં 27 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા: PM મોદી
ખાસ-ખબર સંવાદદાતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે (21 જૂન) વર્ચ્યુઅલ રીતે G-20…
કાશ્મીરમાં G20 સમિટ: શિકારામાં બેસી લેકની મજા માણતા દેખાયા વિદેશી મહેમાનો
શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સોમવારે જી-20 દેશોના પ્રવાસન કાર્યકારી જૂથની ત્રીજી…
ચીનની ફરી અવળચંડાઇ: G20 બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કરી કાશ્મીરને ગણાવ્યો ‘વિવાદિત વિસ્તાર’
ચીને કહ્યું કે તે આવતા અઠવાડિયે જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની…
ચીને અરૂણાચલ પ્રદેશના વધુ 11 ક્ષેત્રોના નામ બદલ્યા: હિમાલયન રાજયમાં યોજાયેલી જી-20 દેશોની બેઠકનો બહિષ્કાર કર્યા
અરૂણાચલને ખુદનો ‘જાંગનાન’ પ્રદેશ ગણાવતા ચીને ભારતના રાજયોના 11 ક્ષેત્રોને ચાઈનીઝ-તિબેટીયન નામ…
રાજકોટમાં G20 સિટી વોકનો કાર્યક્રમ યોજાયો: નગરજનો જોડાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે આજે સવારે 06:30 કલાકે શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી…
નરસિંહ મહેતા યુનિ. ખાતે G20 અંતર્ગત ટુરિઝમ હેરિટેજ વિષય પર વ્યાખ્યાન યોજાયું
ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢ ભક્તકવિ નરસિંહમહેતા યુનિવર્સિટી ખાતે જી 20 અંતર્ગત ’ખફક્ષફલશક્ષલ ઝજ્ઞિીશિતળ…
ગુજરાતમાં યોજાનારી જી-20 દેશોની 15 બેઠકોમાંથી પ્રથમ બિઝનેસ-20 ઈન્સેપ્શન બેઠકનો પ્રારંભ
-જી-20ના અધ્યક્ષપદથી ભારતની વૈશ્વીક ઓળખ મજબૂત બની હતી: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ -કેન્દ્રીય…