જે એલિઝાબેથ બ્લેકવેલને વિશ્વના પ્રથમ મહિલા તબીબ તરીકે માન સન્માન આપીએ છીએ તે એલિઝાબેથને 1847માં જીનીવા મેડિકલ કોલેજમાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે સમગ્ર ક્ષેત્ર અને પશ્ચિમમાં હોબાળો મચી ગયો હતો!
19મી સદીમાં એલોપથી દ્વારા લોકોમાં એવું જૂઠ ફેલાવવામાં આવ્યું હતું કે તેમની…