હાર્ટ એટેકના કિસ્સાઓ વધતા સિવિલમાં ખાસ વોર્ડ ઉભો કરાશે
છેલ્લા 3 દિવસમાં 6 યુવાનોના હૃદય રોગના હુમલાથી મોત, રાત્રે પણ ડોક્ટર્સની…
એક મહિના પહેલા CMના હસ્તે ખુલ્લી મુકાયેલી કેથલેબમાં ખામી સર્જાઈ
માત્ર એક સપ્તાહ ચાલુ રહેલી કેથલેબ ખામી સર્જાતા બંધ કરવી પડી! મશીનરીના…
શહેરમાં તાવ-શરદી અને ઉધરસના કેસમાં ઉછાળો, સિવિલમાં દર્દીઓની લાંબી કતારો
જન્માષ્ટમીના તહેવારોની મૌસમ પૂર્ણ થતાની સાથે જ શહેરમાં તાવ-શરદી-ઉધરસના કેસમાં ભારે ઉછાળો…
મુખ્યમંત્રીનો સંવેદનશીલ અભિગમ: સિવિલના દર્દીઓની રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી સહાનુભૂતિ દર્શાવી
-મુખ્યમંત્રીએ કોન્વોય અટકાવી દર્દીઓને મળતી સવલતો અંગે પૃચ્છા કરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે…
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રૂ.10 કરોડના ખર્ચે નવનિર્મિત કેથલેબનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં રૂા.10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ અત્યાધુનિક કેથલેબ અને…
રાજકોટ સિવિલ હોસ્પિટલને મળ્યો એવોર્ડ: આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્યમાં શ્રેષ્ઠ કામગીરી
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આયુષ્યમાન…
રાજકોટ સિવિલ હોસ્પિટલનું બેદરકાર તંત્ર: વ્હીલચેરનું વ્હીલ જ નીકળી ગયું !
હજારો દર્દીઓ આવતા હોવાથી તંત્રએ સાધનોની જાળવણી કરાવવી જરૂરી સૌરાષ્ટ્રભરના દર્દીઓ જ્યાં…
જૂનાગઢ સિવિલ પાસે દબાણો દૂર કરાયા
ખાસ-ખબર સંવાદદાતા જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સિવિલ હોસ્પીટલ દરવાજા સામે થયેલા ગેરકાયદેસર દબાણો…
સોમનાથના ધારાસભ્યની વેરાવળની સિવિલ હોસ્પિટલ મુદ્દે આરોગ્ય મંત્રીને રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ છે.જ્યારે વેરાવળ શહેરના સિવિલ…
ગુજરાતમાં ડેન્ગ્યુના 876 અને મૅલેરિયાના કુલ 1206 કેસ નોંધાયા
ચોમાસાની ઋતુમાં રાજ્યભરમાં રોગચાળો ફાટી નીકળ્યો રાજ્યમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગનો શિકાર…

