કેનેડાના લોકો માટે આજથી ભારત તરફથી વિઝા સેવાનો પુન:પ્રારંભ, આ કેટેગરીમાં અરજી કરી શકાશે
કેનેડામાં કેટલીક શ્રેણીઓ માટે ભારત વિઝા સેવાઓ ફરી શરૂ કરવા જઈ રહ્યું…
કેનેડાના ઉત્તરી ઓન્ટારિયોમાં ગતરાત્રે ગોળીબાર: 3 બાળકો સહિત 5ના મોત
કેનેડિયન પોલીસના જણાવ્યા અનુસાર, તેમને રાત્રે લગભગ 10:20 વાગ્યે આ ઘટનાની માહિતી…
કેનેડા માટે ભારત વીઝા શરૂ કરે તેવી શક્યતા: વિદેશમંત્રી જયશંકરે કર્યો ખુલાસો
ભારત અને કેનેડાના સંબંધ તણાવગ્રસ્ત થઈ ગયા છે. જેનું મુખ્ય કારણ ભારતીય…
અમેરિકાએ રાજદ્વારીઓના ભારત છોડવા પર ચિંતા વ્યક્ત કરી, કહ્યું વિવાદ ઉકેલવા માટે મિશનની હાજરી જરૂરી
અમેરિકાએ કેનેડાના રાજદ્વારીઓને ભારત છોડવા પર ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકાના વિદેશ…
રાજદ્વારીઓ વિરુદ્ધ ભારતની કાર્યવાહી પર જસ્ટિન ટ્રુડોની ટિપ્પણી, કહ્યું- આ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન
ભારત અને કેનેડાની વચ્ચે વિવદ સતત ચાલુ છે. આ વચ્ચે કેનેડાના વડાપ્રધાન…
ભારત સામે કેનેડાએ નમતું જોખવું પડ્યું: પોતાના 41 રાજદ્વારીઓને પરત બોલાવી લીધા
વિદેશ મંત્રી જોલીએ કહ્યું કે, ભારતે રાજદ્વારીઓને શુક્રવાર સુધીમાં દેશ છોડી દેવાનો…
વિદેશોમાં ધર્મસ્થાનો અસુરક્ષીત: કેનેડાના 3 હિન્દુ મંદિરોમાંથી લાખોની ચોરી
કેનેડાના ઓન્ટારિયો પ્રદેશના ડરહામ વિસ્તારમાં પોલીસ ત્રણ હિન્દુ મંદિરોમાં ચોરી કરનાર અને…
કેનેડામાં ખાલીસ્તાન સમર્થકો બેફામ: નિજજરની હત્યાના સ્થળે મોદી-જયશંકર વોન્ટેડના પોસ્ટર લાગ્યા
-પોલીસે કોઇ કાર્યવાહી ન કરી ખાલીસ્તાની નેતા નિજજરની હત્યા મામલે ભારત પરના…
હમાસની જેમ હુમલા કરી પંજાબને મુક્ત કરાવશું: કેનેડા સ્થિત ખાલીસ્તાની પન્નુંએ આપી ધમકી
બુલેટ કે બેલેટ, ભારત પસંદ કરે: વડાપ્રધાન મોદીને ચેતવણી: ટ્રુડોએ ટેકો આપતા…
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં મોટી દુર્ઘટના: પ્લેન ક્રેશ થતા 2 ભારતીય તાલીમાર્થી પાયલોટ સહિત 3ના મોત
કેનેડાના બ્રિટિશ કોલંબિયાથી એક મોટા સમાચાર આવી રહ્યા છે, જ્યાં એક નાનું…

