બિહારમાં બનશે અયોધ્યાથી 3 ગણું મોટું રામાયણ મંદિર
વિશ્વનું સૌથી મોટું શિવલિંગ સ્થાપિત કરશે મંદિરમાં આખી રામાયણની ઝલક જોવા મળશે:…
એકસાથે 155 દેશની નદીઓના પાણીથી રામલલાનો જળાભિષેક, પવિત્ર જળ એકત્ર કરવામાં અઢી વર્ષથી વધુ સમય લાગ્યો
કોરોનાના સૌથી ખરાબ સમયગાળા દરમિયાન પવિત્ર જળ એકત્ર કરવામાં અઢી વર્ષથી વધુ…
CM યોગી 155 દેશની નદીના નીરથી ‘રામલલા’નો કરશે ભવ્ય જળાભિષેક
રશિયા-યુક્રેનની નદીઓના પણ પાણી લાવશે : 23 એપ્રિલે મણિરામ દાસ કેન્ટોનમેન્ટ ઓડિટોરિયમમાં…
રામનવમીએ અયોધ્યામાં ભકતોનું ઘોડાપૂર!
રામનવમીએ રામનગરીમાં રામજન્મભૂમિ, હનુમાનમઢી, કનકભવનમાં ભાવિકોની ભીડ ઉમટી લાખો ભકતોએ કર્યું સરયુ…
રામ જન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી: કોલ રેકોર્ડના આધારે તપાસ શરૂ
અયોધ્યામાં રહેતા એક વ્યક્તિને ગુરુવારે સવારે ફોન કરીને રામજન્મભૂમિ મંદિરને બોમ્બથી ઉડાવી…
રામ મંદિર માટે નેપાળના જનકપુરથી દેવશિલા આવી, અયોધ્યામાં વૈદિક વિધિથી પૂજા થઇ
નેપાળના પ્રખ્યાત ધાર્મિક સ્થળ જનકપુરથી અયોધ્યા લાવવામાં આવેલી દેવશિલાની પૂજા કરવામાં આવી…
રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત: આ શુભ દિવસે અયોધ્યા રામ મંદિરમાં ભગવાનની મુર્તિનું સ્થાપન થશે
- 20 ડીસેમ્બર 2023 થી જ મહોત્સવ શરૂ કરી દેવાશે કેન્દ્રીય ગૃહમંત્રી…
હવે અયોધ્યા બાદ આ રાજ્યમાં બનશે ભવ્ય રામમંદિર: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કરાશે આમંત્રિત
કર્ણાટક સરકાર રામનગર જિલ્લામાં રામ મંદિર બનાવવાની યોજના બનાવી રહી છે. એવું…
હિન્દુ મહાસભાએ શાહી ઇદગાહમાં હનુમાન ચાલીસા પાઠ કરવાની જાહેરાતથી વિવાદ: અયોધ્યામાં હાઇ એલર્ટ
મથુરા જિલ્લામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિને અડીને આવેલી શાહી ઇદગાહમાં હનુમાન ચાલીસાના પાઠની…
અયોધ્યાનો સરયુ ઘાટ 17 લાખ દીવડાથી ઝળહળી ઉઠયો: વડાપ્રધાન મોદીએ રામલલાના દર્શન કર્યા, મંદિરનું નિર્માણ નિહાળ્યું
છેલ્લા 8 વર્ષથી અમે હિનભાવનાની બેડીઓ તોડી છે, ધાર્મિક સ્થળોના વિકાસને આગળ…