કાલે ચેરમેનના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે
મોટા મવાની 1000 ચો.મી. જમીન ફર્ટિલાઈઝર કંપનીને લીઝથી અપાશે બેઠકમાં કુલ 29…
રાજકોટમાં PMની વર્ચ્યુઅલ હાજરીમાં જિલ્લાના 1 હજાર લાભાર્થીને સહાય અપાઇ
મંત્રી પ્રદીપ પરમારે વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો વિવિધ યોજનાઓની…
શહેરમાં 3 દર્દી સારવાર હેઠળ, છેલ્લા 6 દિવસમાં એક પણ કેસ નોંધાયો નથી
ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ શહેરમાં છેલ્લા 6 દિવસમાં એક પણ કેસ નોંધાયો નથી.…
એમબીએ ભણેલી પરિણિતાએ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
‘આ બાળક મારૂ નથી’ કહી પતિએ પરિવારના સૂરમાં સૂર પુરાવ્યો સાસરીયાઓ ઘરકામ…
રાજકોટમાં રખડતા પશુ મામલે મેયર ડો.પ્રદિપ ડવે આકરા પાણીએ
ઢોરની ફરિયાદ મળશે તો માલધારીઓને અપાશે ચેતવણી: બાદમાં થશે કાર્યવાહી ગુલાબપાર્ક, નવલનગર…
મ્યુનિ.ની પ્રિ-મોન્સૂન કામગીરી અંગે MLAએ સવાલ ઉઠાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરીને લઇને ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે સવાલો…
ઉમિયા માતાજી જયંતી નિમિત્તે પદયાત્રિક ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રા
મહાઆરતી- લોકસાહિત્ય ડાયરાની રમઝટ બોલશે રાજકોટ શહેરમાં યોજાનારી ઉમા જયંતીની શોભાયાત્રા નિમિત્તે…
આવાસ યોજનાને નબળો રિસ્પોન્સ મળતાં મુદત વધી
31 મેના સ્થાને 15 જૂન સુધી ફોર્મ સ્વીકારાશે ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ મહાનગરપાલિકા…
ક્રાઈમ બ્રાન્ચનાં એ. બી. વોરા, એભલભાઈ બરાલિયા અને પ્રતાપસિંહ ઝાલાનું ભવ્ય સન્માન
અરવિંદ રૈયાણીની ઉપસ્થિતિમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાએ સન્માનપત્ર અર્પણ કર્યું રવિવારે પોલીસ હેડક્વાર્ટર…
રાજકોટમાં ક્રાઇમ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચનું અમિત શાહના હસ્તે લોકાર્પણ
અજઈં, પોલીસ હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ માટે બનેલા 2 ઇઇંઊંના 80 ક્વાર્ટર્સને…

