પૂ. દયાનંદગિરીબાપુની પાલખી યાત્રા-સમાધીમાં ભાવિકોની ભીડ: ચરાડવા શોકમય બંધ
અનેક મહાવિદ્યાના જાણકાર, આયુર્વેદ, દવાઓનાં સાધક, યજ્ઞવિદ્યામાં પારંગત, મહાકાલી માતાજીના મંદિરનું નિર્માણ…
ભરૂચ BAPS સ્વામિનારાયણ મંદિરને બોમ્બથી ઉડાડી નાખવાની ધમકી
બનાવટી કોલ કરનાર વ્યક્તિની ધરપકડ BAPS સ્વામિનારાયણ મંદિરમાં બોમ્બની ધમકીની જાણ થતાં…
‘કુપોષણમુક્ત ગુજરાત’ અભિયાનમાં 509 કરોડનો સરકારે ખર્ચ કર્યો છતાં પણ રાજ્યમાં 5.40 લાખ બાળક કુપોષિત
'કુપોષણમુક્ત ગુજરાત'ના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે ત્યારે ખુદ સરકારે આપેલા આંકડાએ…
કડકડતી ઠંડી વચ્ચે ફરી એકવાર હવામાન વિભાગે કરી આગાહી: આગામી 3 કલાકમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે
હવામાન વિભાગે આગામી 3 કલાક માટે વરસાદની આગાહી કરી, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા-અરવલ્લી…
પાકિસ્તાન મરીને ભારતીય ફિશિંગ બોટ પર કર્યું ફાયરિંગ, કોસ્ટ ગાર્ડે તમામ માછીમારોને બચાવ્યા
પાકિસ્તાન પોતાની નાપાક હરકતથી બાઝ આવતુ નથી. અવારનવાર ભારતીય સીમમાં ઘૂસી આવે…
ગુજરાતમાં જળબંબાકાર મધ્ય પ્રદેશમાં પૂર તો મુંબઇમાં મૂશળધાર વરસાદ
ગુજરાતમાં ભારે વરસાદને પગલે વડોદરા, સુરત, ભરૂચ અને આણંદ સહિત અનેક જિલ્લાઓમાં…
ગાંધીનગરમાં અમિત શાહની ભારે લીડ સાથે જીત
ગાંધીનગર લોકસભા બેઠક પર ભારે લીડ સાથે ભાજપના અમિત શાહે જીત મેળવી…
કોરોનાના કેસમાં 41%નો વધારો, છેલ્લા 24 કલાકમાં 5,337 નવા કેસ નોંધાયા
ગુજરાત સહીત દેશમાં હવે કોરોનાએ રફતાર પકડી છે. આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા…
અઠવાડિયામાં જિલ્લા વહીવટી તંત્રનો બબ્બે વખત ફિયાસ્કો
રાજકોટને વિઝન વગરના નહીં સક્ષમ અધિકારીની જરૂર PMના આટકોટના કાર્યક્રમમાં પત્રકારોએ નીચે…
વાહન-મોબાઈલ ચોરીની ફરિયાદ ઓનલાઈન, પોલીસ સ્ટેશનના ધકકા નહીં ખાવા પડે !
વાહન-મોબાઈલ ચોરીની ફરિયાદ ઓનલાઈન, પોલીસ મથકના ધકકા નહી ખાવા પડે ખાસ-ખબર સંવાદદાતા…