સુરત શહેર નાં અડાજણ-હજીરા રોડ પર આવેલ ચાર રસ્તા પાસે આવેલ ટાઈટેનિયમ સ્કવેર માં ગાઉનડ ફલોર પર આવેલા SBI બેંક નાં ATM મશીન માંથી તસ્કરે ચોરી કરી છે ભર બપોરે થયેલી ચોરી માં તસ્કરે રેઈનકોટ પહેંરી ને માંથે છત્રી રાખી ને ATM રૂમ માં પ્રવેશ કરીને રૂ.૨૪ લાખ ની ચોરી કરીને નાસી છુટયા હતાં આ અંગે બેંક નાં મેનેજર ટ્રારા પોલીસ ફરીયાદ કરવામાં આવી જેને આઘારે અડાજણ પોલીસે ગુનો દાખલ કરી વઘુ તપાસ હાથ ઘરી છે
(ક્રિશાંગ ગાંજાવાલા – સુરત)