By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇલોન મસ્ક: 77 લાખ કરોડની સંપત્તિ સાથે ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ
    2 hours ago
    જ્વાળામુખી જેવો બ્લાસ્ટ! રશિયામાં રેલવે સ્ટેશને મોટી દુર્ઘટના, ટ્રેન ખડી પડતાં જ પ્રચંડ વિસ્ફોટ
    4 hours ago
    પરમાણુ શસ્ત્રો, સંરક્ષણ, ખનિજો: ભારત-યુએસ વેપાર કરાર પછી જયશંકર-રુબિયો વાટાઘાટોની અંદર
    1 day ago
    તાલિબાનનોે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ
    2 days ago
    રહેમાન ડકૈતના દીકરાની કરાચીમાં ધરપકડ, પાકિસ્તાન પોલીસે મોટા દીકરાનું કર્યું હતું એન્કાઉન્ટર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    1 એપ્રિલથી આવક-જાતિ સહિતના 18 પ્રમાણપત્ર ઑનલાઈન મળશે
    2 hours ago
    ગુજરાતમાં દર મહિને 400થી વધુ ઈંૠઉના કેસ: બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર મોટું સંકટ
    2 hours ago
    અફઘાનિસ્તાન સામે 311 રનને 41.1 ઓવરમાં ચેઝ કરીને ભારત 10મી વાર ફાઈનલમાં પહોંચ્યું
    2 hours ago
    મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર 31 કલાક બાદ જામ ખુલ્યો
    2 hours ago
    સંસદમાં PM મોદી પર શારીરિક હુમલાનું કાવતરું ઘડી રહી હતી કોંગ્રેસ
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એક સમયે વર્લ્ડકપમાં રમવાની તૈયારી હતી, હવે પ્લેઈંગ-11માં જગ્યા મળવી મુશ્કેલ! ટીમ ઈન્ડિયામાંથી કપાશે આ ખેલાડીનું પત્તું
    4 hours ago
    વૈભવ સૂર્યવંશીની નબળાઈ છતી થઇ, U-19 વર્લ્ડ કપમાં એક જ પેટર્નથી 4 વખત આઉટ
    4 hours ago
    જ્યાં સુધી અમે…’, ભારત સાથે મેચ ન રમવાના પાકિસ્તાનના નિર્ણય પર BCCIની પહેલી પ્રતિક્રિયા
    3 days ago
    ICC સાથે પંગો પાકિસ્તાનને ભારે પડશે! 5 મોટી કાર્યવાહીનો ડર જે તેના ક્રિકેટને બરબાદ કરી શકે!
    3 days ago
    T20 વર્લ્ડ કપમાં એક જ ટીમમાં રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડી, શ્રીલંકાના ઇન્ટરનેશનલ પ્લેયરની પણ એન્ટ્રી
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    4 hours ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    2 days ago
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    3 weeks ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    2 months ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અનિલ અંબાણીને દેશ બહાર ન જવા સુપ્રીમ કોર્ટનો આદેશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અનિલ અંબાણીને દેશ બહાર ન જવા સુપ્રીમ કોર્ટનો આદેશ
રાષ્ટ્રીય

અનિલ અંબાણીને દેશ બહાર ન જવા સુપ્રીમ કોર્ટનો આદેશ

Khaskhabar Editor
Last updated: 2026/02/05 at 3:42 PM
Khaskhabar Editor 2 hours ago
Share
2 Min Read
SHARE

વિદેશ ભાગી જવાની આશંકા: બેંક ફ્રોડ કેસમાં ઊઉ-ઈઇઈંને પણ જઈની ફટકાર, કહ્યું- તપાસમાં મોડું કેમ કર્યું, આવી ઢીલાશ સાંખી નહીં લેવાય

અનિલ બોલ્યા- વ્યવસાયિક નુકસાન, લોન ચૂકવવામાં નિષ્ફળતા પર ફોજદારી કેસ ન બને

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

સુપ્રીમ કોર્ટે અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (અઉઅૠ) સાથે સંકળાયેલા ₹40 હજાર કરોડના બેંક ફ્રોડ કેસમાં તપાસ એજન્સીઓ પર નારાજગી વ્યક્ત કરી. કોર્ટે કહ્યું- ઈઇઈં અને ઊઉ તપાસમાં વિલંબનું કારણ જણાવી શક્યા નથી. બંને એજન્સીઓ પહેલેથી જ ઘણો સમય લઈ ચૂકી છે. આગળ આવી ઢીલાશ સહન કરવામાં આવશે નહીં.
ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે ઈઇઈં અને ઊઉ ને ચાર અઠવાડિયામાં હાલનો સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું છે. કોર્ટે નોંધ્યું કે અનિલ અંબાણી તેની પૂર્વ મંજુરી વિના દેશ છોડી શકશે નહીં. ખરેખરમાં, અરજદાર અને પૂર્વ ઈંઅજ અધિકારી ઈ.એ.એસ. શર્માએ અનિલના દેશ છોડવાની આશંકા વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન અનિલ અંબાણીએ તેમના વકીલ મુકુલ રોહતગી મારફતે કોર્ટને ખાતરી આપી કે તેઓ કોર્ટની મંજુરી વિના દેશ છોડશે નહીં. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે અનિલ અંબાણી વિરુદ્ધ પહેલાથી જ લુકઆઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યા છે. મહેતાએ કોર્ટને જણાવ્યું- અનિલ ગ્રુપની કંપનીઓ દ્વારા લગભગ ₹40 હજાર કરોડ સાયફન કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. આના પર કોર્ટે મૌખિક ટિપ્પણી કરી- આટલી મોટી રકમ સાયફન થવાનો આ મામલો છે. કોર્ટે ઊઉના સોગંદનામાને રેકોર્ડ પર લીધું કે ગુનાથી કમાયેલી આવક ₹20 હજાર કરોડથી વધુ આંકવામાં આવી છે. એજન્સી ₹8,078 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી ચૂકી છે.
અનિલ અંબાણી વતી હાજર રહેલા વકીલ શ્યામ દીવાને જાહેર ભંડોળની ઉચાપત કરવાના આરોપોને નકારી કાઢ્યા. તેમણે કહ્યું- રિલાયન્સ પાવર અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે લગભગ ₹20 હજાર કરોડ ચૂકવી દીધા છે. વ્યવસાયિક નુકસાન અને લોન ડિફોલ્ટને ફોજદારી કેસ ન બનાવવા જોઈએ.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ પહેલા 23 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ઈઇઈં અને ઊઉને સીલબંધ કવરમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું અને અનિલ અંબાણી તથા અઉઅૠને નોટિસ જારી કરી હતી.

You Might Also Like

1 એપ્રિલથી આવક-જાતિ સહિતના 18 પ્રમાણપત્ર ઑનલાઈન મળશે

ગુજરાતમાં દર મહિને 400થી વધુ ઈંૠઉના કેસ: બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર મોટું સંકટ

અફઘાનિસ્તાન સામે 311 રનને 41.1 ઓવરમાં ચેઝ કરીને ભારત 10મી વાર ફાઈનલમાં પહોંચ્યું

મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે પર 31 કલાક બાદ જામ ખુલ્યો

સંસદમાં PM મોદી પર શારીરિક હુમલાનું કાવતરું ઘડી રહી હતી કોંગ્રેસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિકેન્ડ હોમમાં ડૉક્ટર-બિલ્ડર-વેપારીઓ માટે હુક્કા ને દારુ પીરસાયો: 81ની અટકાયત
Next Article પોરબંદરમાં નિડર પત્રકાર ઓમ જોશી પર હુમલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

‘વંદે માતરમ’ ગાનના 150 વર્ષની સ્મૃતિમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્તરની કોસ્ટલ સાયક્લોથોન સોમનાથ પહોંચી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વેરાવળમાં બાયપાસ પર મુરલીધર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ: 40 જેટલી દુકાન સહિત 5-6 ટુ વ્હીલર ખાખ
જિલ્લાની 415 આંગણવાડી કેન્દ્રોનું નવીનીકરણ પૂર્ણ, બાળકો માટે આકર્ષક વાતાવરણ ઊભું કરાયું
જૂનાગઢ પરિણીતાના એકતરફી પ્રેમમાં અંધ બનેલા બે સંતાનના પિતાએ અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો
વિસાવદર પાલિકામાં પદાધિકારી અને ચીફ ઓફિસર વચ્ચે બબાલ, બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ
લાખો ભાવિકો માટે ‘રેડ કાર્પેટ’ સુવિધા: રવેડીના નવા રૂટ પર કલેક્ટરે આપ્યા દિશાનિર્દેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

1 એપ્રિલથી આવક-જાતિ સહિતના 18 પ્રમાણપત્ર ઑનલાઈન મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

ગુજરાતમાં દર મહિને 400થી વધુ ઈંૠઉના કેસ: બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર મોટું સંકટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

અફઘાનિસ્તાન સામે 311 રનને 41.1 ઓવરમાં ચેઝ કરીને ભારત 10મી વાર ફાઈનલમાં પહોંચ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?