ગીર સોમનાથ આસપાસ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટ્યો હતો અને તને દૂર કરવા ત્રણ દિવસ મેગા ડીમોલેશન ચાલ્યું હતું અને ત્યારે બાદ ખુલ્લી થયેલ જગ્યાનું જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ મુલાકાત કરી હતી અને સોમનાથ મંદિર પરિસરની મુલાકાત લઈ તાજેતરમાં ડિમોલિશનથી ખુલ્લી કરાયેલ જગ્યાઓએ ફરીથી દબાણ ન થાય તે માટે નગરપાલિકા, સોમનાથ ટ્રસ્ટ તથા પોલીસ સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી.
સોમનાથ સાનિધ્યે ડીમોલિશન બાદ ખુલ્લી કરાયેલ જગ્યાનું નિરીક્ષણ કરતા પોલીસવડા

Follow US
Find US on Social Medias