વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વોટ આપવા પહોંચ્યા ત્યારે બુથની બહાર હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આ દરમ્યાન આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપમાં મતદાન કર્યું હતું. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વોટ આપવા પહોંચ્યા ત્યારે બુથની બહાર હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.
- Advertisement -
Ahmedabad, Gujarat | Prime Minister Narendra Modi casts his vote for the second phase of Gujarat Assembly elections at Nishan Public school, Ranip#GujaratElections pic.twitter.com/snnbWEjQ8N
— ANI (@ANI) December 5, 2022
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઇનમાં ઊભા રહી છે મત આપ્યો હતો. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું.