By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ‘ગોડ બ્લેસ હિમ’ : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા
    1 hour ago
    અમેરિકા-ઈરાન વચ્ચે થશે 45 દિવસનું સીઝફાયર? ટ્રમ્પની ધમકી બાદ ચોંકાવનારો રિપોર્ટ, 48 કલાકમાં લેવાઈ શકે છે મોટો નિર્ણય
    2 hours ago
    ગુસ્સામાં અપશબ્દો બોલીને ટ્રમ્પે પગ પર કુહાડી મારી? જાણો ક્યાં નિયમ હેઠળ જઈ શકે છે ખુરશી, 5 સાંસદો મેદાને
    2 hours ago
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
    1 hour ago
    LPG સંકટનો તોડ શોધ્યો સરકારે, 5 KG વાળા સિલિન્ડરનો સપ્લાય વધાર્યો, ID બતાવો અને લઈ જાઓ
    2 hours ago
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
    2 hours ago
    IPL 2026 ની ઓરેન્જ-પર્પલ કેપની હરિફાઈ રસપ્રદ બની, વિરાટ-સરફરાઝ પણ પાછળ તો ટોચે કોણ?
    2 hours ago
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    3 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    3 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સહિયર કલબ રાસોત્સવમાં થનગનાટ માટે ખેલૈયાઓ થઈ જાઓ તૈયાર….
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સહિયર કલબ રાસોત્સવમાં થનગનાટ માટે ખેલૈયાઓ થઈ જાઓ તૈયાર….
રાજકોટ

સહિયર કલબ રાસોત્સવમાં થનગનાટ માટે ખેલૈયાઓ થઈ જાઓ તૈયાર….

Khaskhabar Editor
Last updated: 2023/09/21 at 5:41 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

બેનમૂન ગેટ એન્ટ્રી, રળીયામણું- ફલોરીંગ બેઝ ગ્રાઉન્ડ, પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા

રાહુલ મહેતા, તેજસ શિશાંગીયા અને અપેક્ષા પંડયા મોજ કરાવશે

- Advertisement -

આધુનિક, ભવ્ય અને આકર્ષક રાસોત્સવની આયોજનની ઘોષણા કરતા સુરેન્દ્રસિંહ વાળા

ખાસ-ખબર સંવાદદાતા
માં જગદંબાના નવ સ્વરૂપની આરાધનાના પર્વ એટલે નોરતા. નવરાત્રીના પડધમ વાગી ચુક્યા છે. ગુજરાતની નવરાત્રી વિશ્ર્વ ભરમાં પ્રશંશીત છે. સૌરાષ્ટ્રની રાજધાની રાજકોટમાં ખેલેયાઓ માટે સતત 22 વર્ષથી સહિયર જ રાજધાની બની રહ્યું છે. એક જ ક્ષેત્રમાં પડકારો ઝીલી ક્યારેક સમય સંજોગોનો સામનો કરી આટલા વર્ષ અડીખમ રહેવું એ જ સહિયરની વિશેષતા છે. અપડેટ રહી દર વર્ષે નવીનતમ આયોજન આપવા માટે સતત પ્રયત્નશીલ રહેનાર સહિયર ક્લબના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ વર્ષ-2023ના ધમાકેદાર આયોજનની ઘોષણા કરી છે.

રાજકોટના હાર્દ સમાન રેસકોર્ષ ગ્રાઉન્ડ પર સહિયર મનોરમ્ય રૂપ ધારણ કરશે. બેનમુન ગેટ એન્ટ્રી-રળીયામણું- ફલોરીંગબેઝ ગ્રાઉન્ડ, પ્રેક્ષકો માટે આદર્શ બેઠક વ્યવસ્થા. હેલ્થી ફૂડ ઝોન, ઝગમગ ફર્સ્ટ લાઈટએ પ્રાથમિક વ્યવસ્થાને વધુ મજબુત કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાની દષ્ટિએ સીસીટીવી- બાઉન્સર સિક્યોરીટી ઉપરાંત સહિયરના તમામ આયોજકોની એકતાના કારણે આજ સુધી કોઈ અણબનાવ નથી બનવા પામ્યા. રાજકોટના વાલીઓ પોતાના દિકરા દિકરીઓને સહિયરમાં બેધડક રાસે રમવા મોકલે છે. કારણ કે અહીં પારિવારિક વાતાવરણ હોઈ છે. અપેક્ષા પંડયા, રાહુલ મહેતા, તેજસ શિશાંગીયા મન મૂકીને મોજ કરાવશે.

- Advertisement -

રિધમ સેક્શનમાં ગુજરાતના ટોપ મોસ્ટ રીધમીસ્ટ હિતેષ ઢાંકેચા લીડ કરશે. જયારે મંચ સંચાલન અને સંગીત સંચાલન જીલ એન્ટરટેઈનમેન્ટ (ઈંજઘ 9001-2015)ના ઓનર તેજસ શિશાંગીયા સતત 23માં વર્ષે કરશે. સહિયર રાસોત્સવને સફળ બનાવવા સહિયર રાસોત્સવના પ્રમુખ સુરેન્દ્રસિંહ વાળા, ઉપપ્રમુખ ચંદુભા પરમાર, આયોજક ટીમ યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, કૃષ્ણપાલસિંહ વાળા, રવિરાજસિંહ જાડેજા તથા ધૈર્ય પારેખ અને આયોજકની ટીમ જહેમત ઉઠાવી રહી છે. સિઝન પાસ બુકિંગ માટે સંપર્ક કરો :- 89800 21321 312, ત્રીજો માળ, સિલ્વર ચેમ્બર, અતુલ મોટર્સ સામે, ટાગોર રોડ,રાજકોટ

 

You Might Also Like

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

જંગલેશ્ર્વરમાં ડીમોલિશનના કાટમાળ વચ્ચે ફરી ગેરકાયદે બાંધકામો શરૂ

સોરઠીયાવાડી વીજ કચેરીમાં ફોનનું રિસિવર નીચે મૂકી દેવાતા વિવાદ…

TAGGED: GARBA, Rajkot, SAHIYARGROUP
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વારાણસીમાં ભગવાન શિવની થીમ પર બનશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ
Next Article સરફેસના 50 કેસમાં 73.91 કરોડની મિલકતની રિકવરી: કલેક્ટર પ્રભવ જોષી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ASTROLOGER

સૂર્ય-મંગળ અને શનિની યુતિ, જાણો ક્યાં રાશિના જાતકો માટે 3 મોટા ગ્રહો ખોલશે પ્રગતિનો માર્ગ

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનો ક્રેઝ ઘટ્યો! લોકોને સતાવી રહ્યો છે આ ડર
ચૂલો સળગાવવાના પૈસા નથી, ફરી કોવિડ જેવી સ્થિતિ: LPG સંકટ મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી
‘ગોડ બ્લેસ હિમ’ : ટ્રમ્પના મોતની અફવા વચ્ચે વ્હાઈટ હાઉસની પ્રથમ પ્રતિક્રિયા
હું જ હાર માટે જવાબદાર, જો મેં રન કર્યા હોત તો…’ સતત ત્રીજા પરાજય પર CSK કેપ્ટન દુઃખી
સુરતના ડભોલીમાં દંપતીનો સામૂહિક આપઘાત, લગ્નના એક જ વર્ષમાં જીવન ટૂંકાવ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાજકોટ

ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાજકોટ

વેરો ચૂકવવા છતાં માર્કેટમાં ગંદકી, વેપારીઓએ ફાળો કરી સફાઇ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?