જૂનાગઢ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવા તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ચ્યુઅલી રીતે ખાતમુર્હુત કરવામાં આવ્યુ હતુ. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે જૂનાગઢ રેલવે સ્ટેશનનું નવિનીકરણ કરવામાં આવશે. ત્યારે જૂનાગઢ રેલવે સ્ટેશન કેવુ હશે તેનો એક લેઆઉટ પ્લાન જોવા મળ્યો છે. ત્યારે અદ્યતન સુવિધા સાથે રેલવે સ્ટેશનનું નિર્માણ થશે અને આગામી દિવસમાં જૂનાગઢ રેલવે સ્ટેશન કંઇક આ રીતનું જોવા મળશે તે તસ્વીરમાં દર્શાય છે.
જૂનાગઢ રેલવે સ્ટેશનનું નવિનીકરણ થયા બાદ કઇંક આવી કાયાપલટ જોવા મળશે
Follow US
Find US on Social Medias