By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયલનાં હવાઈ હુમલામાં ઈરાની સેનાના ડેપ્યુટી કમાન્ડરનું મોત
    18 hours ago
    કેનેડામાં ખાલિસ્તાની વિરોધ PM મોદીના પૂતળાં સાથે રોડ શૉ કર્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
    19 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    21 hours ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    23 hours ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો
    12 minutes ago
    આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF
    16 minutes ago
    યુપીમાં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 4 મહિલાના મોત
    19 minutes ago
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    22 hours ago
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    22 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    23 hours ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    2 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    6 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    6 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    22 hours ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    4 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    5 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    5 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    7 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિલ્હી એરપોર્ટથી iPhone 16 Pro Maxની દાણચોરીનો થયો પર્દાફાશ, ચાર લોકોની કરાઈ અટકાયત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દિલ્હી એરપોર્ટથી iPhone 16 Pro Maxની દાણચોરીનો થયો પર્દાફાશ, ચાર લોકોની કરાઈ અટકાયત
રાષ્ટ્રીય

દિલ્હી એરપોર્ટથી iPhone 16 Pro Maxની દાણચોરીનો થયો પર્દાફાશ, ચાર લોકોની કરાઈ અટકાયત

Khaskhabar Editor
Last updated: 2024/10/04 at 12:51 PM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

અધિકારીઓ બોક્સમાંથી iPhones સાથે રેપર ખોલતા અને કુલ 12 Apple iPhones એક પછી એક બહાર કાઢતા જોવા મળ્યા, જુઓ વિડીયો

તાજેતરમાં જ લોન્ચ iPhone 16 ને લઈ લોકોમાં એક અલગ જ પ્રકારની દિવાનગી જોવા મળી રહી છે. આ બધાની વચ્ચે હવે દિલ્હી એરપોર્ટથી iPhone 16 Pro Maxની દાણચોરીની ઘટના સામે આવી છે. વાસ્તવમાં દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર કસ્ટમ વિભાગે દેશમાં iPhone 16 Pro Maxની દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ચાર લોકોની અટકાયત કરી છે. વીડિયોમાં અધિકારીઓ બોક્સમાં iPhones સાથે રેપર ખોલતા અને કુલ 12 Apple iPhones એક પછી એક બહાર કાઢતા જોવા મળે છે. આ ઘટના 1 ઓક્ટોબરની છે જ્યારે કસ્ટમ્સે દિલ્હી એરપોર્ટ પર એક જ દિવસમાં 38 iPhone 16 Pro Max જપ્ત કર્યા હતા.

- Advertisement -

કસ્ટમ અધિકારીઓએ પકડ્યા આઇફોન

દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ 1 ઓક્ટોબર, 2024ના રોજ દુબઈથી ઈન્ડિગોની ફ્લાઈટ 6E-1464 પર આવતા ચાર મુસાફરો પાસેથી 12 iPhone 16 Pro Max જપ્ત કર્યા છે. આ લોકો આ ફોનને ગુપ્ત રીતે ભારત લાવવા માંગતા હતા. કસ્ટમ અધિકારીઓએ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. એક સૂચનાના આધારે કસ્ટમ અધિકારીઓએ હોંગકોંગથી દિલ્હી આવી રહેલી મહિલા મુસાફરને રોકીને તેની તલાશી લીધી હતી. આ સમયગાળા દરમિયાન તેમની પાસેથી અંદાજે 44 લાખ 81 હજાર 556 રૂપિયાનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. કસ્ટમ્સ વિભાગે કહ્યું કે, મહિલાએ પોતાની મેકઅપ બેગમાં ટીશ્યુ પેપરમાં લપેટી 26 iPhone 16 Pro Max છુપાવ્યા હતા. જોકે હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.

મંગળવારે હોંગકોંગથી આવી રહેલી એક મહિલાને કસ્ટમ અધિકારીઓએ રોકી હતી. તેની શોધ કરવા પર જાણવા મળ્યું કે, તેણે તેની મેકઅપ બેગમાં 26 iPhone 16 Pro Max છુપાવ્યા હતા. આ ફોનને ટીશ્યુ પેપરમાં લપેટીને છુપાવવામાં આવ્યા હતા. પોલીસે મહિલાની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પોલીસ એ જાણવા માગતી હતી કે, આ એક વખતની ઘટના છે કે પછી મોંઘા માલની દાણચોરી કરતી મોટી ટોળકીનું કામ છે. કસ્ટમ્સ એક્ટ, 1962ના નિયમો હેઠળ પોલીસે જપ્ત કરાયેલ આઈફોન પોતાના પાસે રાખ્યો છે. હવે આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

- Advertisement -

એજન્સી દ્વારા માહિતી આપવામાં આવી છે કે, જપ્ત કરાયેલા તમામ આઇફોનની કિંમત અંદાજે 3 કરોડ 6 લાખ 66 હજાર 328 રૂપિયા છે. iPhone 16 Pro Max એ Appleનો શ્રેષ્ઠ ફોન છે જે ગયા મહિને જ લોન્ચ થયો હતો. જો બાકીના 12 ફોન (લગભગ 14 લાખ 15 હજાર રૂપિયા)ની કિંમત પણ ઉમેરીએ તો કુલ કિંમત 4 કરોડ 48 લાખ 1 હજાર 556 રૂપિયા થાય છે.

You Might Also Like

ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો

આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF

યુપીમાં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 4 મહિલાના મોત

વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું

બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

TAGGED: Delhi airport, iPhone 16 Pro Max, Smuggling of iPhone 16 Pro Max
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇઝરાયલ-ઇરાન યુદ્ધ વચ્ચે પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં CCSની બેઠક યોજાઇ
Next Article તિરુપતિ પ્રસાદ વિવાદમાં સુપ્રીમ કોર્ટે SITને તપાસનો આદેશ આપ્યો, લોકોની આસ્થાનો સવાલ છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટના જનનાયક વિજયભાઈને લોકોની અશ્રુભીની વિદાય, અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો
આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF
યુપીમાં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 4 મહિલાના મોત
સૌરાષ્ટ્રના મુખ્ય પાક મગફળી ઉપર મણે રૂ.96 વધારો
રાજકોટનાં રેસકોર્સમાં સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રાર્થનાસભા શરૂ: આગેવાનો-કાર્યકર્તાઓ ઉમટ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારત પાસે 180, પાકિસ્તાન પાસે 170, ચીન પાસે 600 પરમાણુ શસ્ત્રો

Khaskhabar Editor Khaskhabar Editor 12 minutes ago
રાષ્ટ્રીય

આતંકીઓને ફન્ડિંગ વિના પહલગામમાં હુમલો શક્ય નથી : FATF

Khaskhabar Editor Khaskhabar Editor 16 minutes ago
રાષ્ટ્રીય

યુપીમાં ફટાકડાંની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, 4 મહિલાના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?