By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    2 hours ago
    ઈરાન યુદ્ધ અટકતા જ આ બે દેશો વચ્ચે વધ્યો તણાવ, કિમ જોંગ ઉનની સેનાએ છોડી બેલેસ્ટિક મિસાઈલ
    2 hours ago
    તાત્કાલિક ઈરાન છોડવાનો આદેશ; ભારતીય નાગરિકો માટે એમ્બેસીનો નવો આદેશ
    3 hours ago
    ટ્રમ્પે શાંતિ કરારને ઐતિહાસિક જીત ગણાવતા ઈરાનની સ્પષ્ટતા, કહ્યું- ‘અમારી આંગળીઓ હજુ ટ્રિગર પર’
    3 hours ago
    જીવ વ્હાલો હોય તો ટ્રેન કે રેલવેના પાટાંની આસપાસ ન જતાં: ઈરાનના લોકોને ઈઝરાયલની ચેતવણી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ક્રૂડ ઓઈલના ભાવમાં સૌથી મોટો કડાકો: બ્રેન્ટ ક્રૂડ ઘટીને 95 ડોલર
    4 minutes ago
    યુદ્ધવિરામની જાહેરાત થતાં જ શેરબજારમાં તેજી
    12 minutes ago
    બે સપ્તાહનો યુદ્ધવિરામ: મિડલ ઈસ્ટ યુદ્ધમાં સીઝફાયરની જાહેરાતથી દુનિયાભરમાં હાશકારો
    13 minutes ago
    ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
    2 hours ago
    વિમાનને રોડ પર ધક્કો મારીને લઈ ગયા યુવકો, અમેઠીનો VIDEO જોઈ લોકો ચોંક્યા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    2 minutes ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    8 minutes ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    2 hours ago
    આવું ક્યારેય નથી જોયું… વિરાટ કોહલીએ કર્યા ધુરંધર-2ના વખાણ, રણવીર સિંહ માટે લખ્યો સ્પેશિયલ મેસેજ
    1 day ago
    IPL 2026 : વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો રેકોર્ડ, ભુવનેશ્વર કુમારે પણ રચ્યો ઈતિહાસ; જુઓ રેકોર્ડ્સનું લિસ્ટ
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    3 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધીનગરની ધરતી પર સાક્ષાત ‘મહાદુર્ગા’-‘આદિયોગી’ના દર્શન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગાંધીનગરની ધરતી પર સાક્ષાત ‘મહાદુર્ગા’-‘આદિયોગી’ના દર્શન
ગુજરાત

ગાંધીનગરની ધરતી પર સાક્ષાત ‘મહાદુર્ગા’-‘આદિયોગી’ના દર્શન

Khaskhabar Editor
Last updated: 2024/10/11 at 5:29 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

કેસરિયા ગરબામાં 51 હજાર દીવડાની મહાઆરતીમાં અલૌકિક આકૃતિ, કલ્ચરલ ફોરમમાં મહાદેવીની મુખાકૃતિ

વિશાળ જનસાગરે આ અદભુત અને અલૌકિક ક્ષણને વધાવી
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર

- Advertisement -

ગાંધીનગરના સેક્ટર-11ના રામકથા મેદાનમાં કેસરિયા ગરબામાં આઠમના નોરતે 51 દીવડાની મહાઆરતી કરાઇ હતી. જેમાં ‘આદિયોગી’ની અલૌકિક આકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો સેક્ટર-12ના કલ્ચરલ ફોરમના ગરબામાં હજારો દીવડાથી મહાદુર્ગાની મુખાકૃતિ રચાઈ હતી. આ અદ્ભુત નજારો સર્જાતા બંને ગરબા ગ્રાઉન્ડમાં ઉપસ્થિત જનમેદનીએ અદભુત અને અલૌકિક ક્ષણને વધાવી હતી.

ગાંધીનગર ઉત્તર વિધાનસભાનાં ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબામાં દર વર્ષની જેમ આઠમા નોરતે 51 હજાર દીવડાની ભવ્યાતિભવ્ય મહાઆરતી યોજાઇ હતી જેમાં હજારો દીવડાઓ થકી ’આદિયોગી’ની અલૌકિક આકૃતિનું નિર્માણ કરાયું હતું. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ માઈભક્તો અપાર શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે મા અંબાની મહાઆરતીમાં સામેલ થયા હતા.

ગોલ્ડન ચીયર્સ ઓર્કેસ્ટ્રા દ્વારા મંત્રમુગ્ધ કરતી કેસરિયા ગરબાની આરતીની પ્રસ્તુતિ કરાઈ હતી. આ તકે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. ’આદિયોગી’ની દીવડાઓ દ્વારા નિર્મિત પ્રતિકૃતિ સ્ક્રીન ઉપર દર્શાવાતા જ કેસરિયા ગરબા પરિસરમાં ઉપસ્થિત વિશાળ જનસાગરે આ અદભુત અને અલૌકિક ક્ષણને વધાવી હતી. આ તકે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ અને ઇઈઈઈં સેક્રેટરી જય શાહ, રાજ્યસભા સાંસદ મયંક નાયક, મ્યુનિસિપલ કમિશનર જે. એન. વાઘેલા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ તરફ પરંપરાગત અને ભાતીગળ ગરબા માટે ગુજરાતભરમાં જાણીતા સેક્ટર-12ના કલ્ચરલ ફોરમના ગરબામાં હજારો દીવડાથી મહાદુર્ગાની મુખાકૃતિ રચાઈ હતી. વર્ષ 2006થી કલ્ચરલના ગરબામાં આરંભાયેલી આ પરંપરા આજે આખા ગુજરાતમાં વિસ્તરી છે. વર્ષ 2011થી મહાઆરતી દરમિયાન દીવડાઓથી કોઈ આકૃતિ બનાવવાની પરંપરાની શરૂઆત થઈ હતી. આઠમા નોરતે હજારો દીવડાથી મહાદુર્ગાની મુખાકૃતિ રચાતા ભારે ઉત્સુકતા અને ભક્તિનું વાતાવરણ સર્જાયું હતું.
બીજી તરફ સેક્ટર-6માં થનગનાટ નવરાત્રિ મહોત્સવ ખાતે આઠમા નોરતે 21000 દીવડાઓની મા જગદંબાની મહાઆરતી કરવામાં આવી હતી. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન ‘સ્વચ્છ ભારત’ થીમ પર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

You Might Also Like

‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન

રાજકોટમાં 24 એપ્રિલ સાંજથી જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

ગુજરાતી પ્રવાસીઓ સ્થાનિક અને એશિયન ડેસ્ટિનેશન તરફ વળ્યા!

મહાપાલિકામાં 9, જિ. પં.માં 6 લાખ અને તા.પં.માં 3 લાખ સુધીનો જ ખર્ચ કરી શકાશે

9000 LRD અને વન વિભાગ સ્ટાફને બંદોબસ્તમાં જોડાશે : રાજ્યના પોલીસ વડા રાવ

TAGGED: GANDHINAGAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બૈરુત પર ઈઝરાયલની એર સ્ટ્રાઇક, 22નાં મોત: UNની બિલ્ડિંગ પર પણ હુમલો
Next Article ચીન પર ફરી ભડક્યું તાઇવાન : ‘અમારું પ્રતિનિધિત્વ કરવાનો ચીનને અધિકાર નથી’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
ક્રૂડ ઓઈલના ભાવમાં સૌથી મોટો કડાકો: બ્રેન્ટ ક્રૂડ ઘટીને 95 ડોલર
‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
યુદ્ધવિરામની જાહેરાત થતાં જ શેરબજારમાં તેજી
બે સપ્તાહનો યુદ્ધવિરામ: મિડલ ઈસ્ટ યુદ્ધમાં સીઝફાયરની જાહેરાતથી દુનિયાભરમાં હાશકારો
ભારતે મિડલ ઈસ્ટ યુદ્ધવિરામનું કર્યું સ્વાગત, કહ્યું- ‘વાતચીત જરૂરી’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટસ્પોર્ટ્સ

‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાજકોટ

રાજકોટમાં 24 એપ્રિલ સાંજથી જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

ગુજરાતી પ્રવાસીઓ સ્થાનિક અને એશિયન ડેસ્ટિનેશન તરફ વળ્યા!

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?