મેંદરડા તાલુકાના નાની ખોડીયાર ગામે શ્રી રામદેવજી મહારાજ ધર્મ મંડપ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મેળાનું ભવ્ય આયોજન કરાયું છે તેમજ લોક ડાયરો ભોજન પ્રસાદી આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ ધર્મ મંગલ પ્રાગટ્ય અવસરે શુભ ચોઘડિયા થશે તેમજ આવતીકાલે ધર્મ મંડપ ઉતરાયણ સવારે શુભ ચોઘડિયા થશે તેમજ આ તકે ગામના જુનાગઢ જીલા પંચાયત સદસ્ય જોલીતભાઈ બુસા તેમજ સરપંચ જગદીશભાઈ સોલંકી આશિષભાઈ ખાણીયા દ્વાર મેળાની મુલાકાત લય મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં આમંત્રિત મહેમાનો અને સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.
મેંદરડાના નાની ખોડિયાર ગામે શ્રી રામદેવજી મહારાજ ધર્મમંડપ મહોત્સવનું ભવ્ય આયોજન

You Might Also Like
Follow US
Find US on Social Medias


