-વધતા જતા શુટઆઉટમાં પોલીસ ભૂમિકા સામે પ્રશ્ન
અમેરિકામાં આમ નાગરિક દ્વારા સતત વધતા જતા શુટઆઉટમાં આ વીકએન્ડ લોહીયાળ બની રહ્યો હતો. જેમાં અલગ અલગ શહેરમાં શુટઆઉટમાં છ લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘવાયા હતા.
- Advertisement -
આ પ્રકારે શુટઆઉટની ઘટના શિકાગો, વોશિંગ્ટન, પેન્સેલ્વેનીયા સેન લુઈઝ તથા દક્ષિણ કેલિફોર્નિયા અને બાલ્ટીપોરમાં બની હતી જેમાં કોરોના કાળ બાદ આ પ્રકારે હિંસામાં જબરો વધારો થયો છે. શિકાગોમાં જૂન-ફેસ્ટીવલમાં આ પ્રકારે શુટઆઉટ થયુ હતું જે વિલોસુફમાં પાર્કીંગ સ્થળે ભીડ પર કોઈએ ગોળીબાર કર્યો હતો.
Teenager killed, 9 injured in mass shooting in US' St Louis
Read @ANI Story | https://t.co/lsPTGYPSxL#US #Teenagerkilled #Massshooting pic.twitter.com/LnzvBm6wSh
- Advertisement -
— ANI Digital (@ani_digital) June 18, 2023
જયારે 15 લોકોને ગોળીઓ માંગી હતી. ત્રણની હાલત ગંભીર હતી અને તેઓએ અંતિમ શ્વાસ લીધા હોય તેવું માનવામાં આવે છે. અમેરિકામાં ગન કલ્ચર વચ્ચે આ પ્રકારની ઘટનામાં પોલીસ પણ કડક હાથે કામ લેતી નહી હોવાનું તથા આરોપીને સજાના ઘરમાં પણ ઘટાડો થયો હોવાનું બહાર આવ્યું છે.