જૂનાગઢમાં પેટ્રોલીંગ દરમિયાન રાત્રીના અંધારામાં મધુરમ બાયપાસ પર દાહોદ જિલ્લાની વૃષ્ટિ સંગાળા એકલી બેઠેલી નજરે પડી હતી. મહિલા પોલીસની સી.ટીમે પૂછપરછ કરી હતી અને કયાં ઈરાદે અહીં બેઠા હતા તેની વિગતો મેળવી હતી. યુવતીની વાત સાંભળીને ટીમે ત્વરીત તેના માતા પિતા સાથે મિલન કરાવ્યું હતું. દીકરી સાથે અઘટિત બનાવ બને એ પહેલા જ તેની સુરક્ષા નિશ્ર્ચિત કરી હતી.
દાહોદની દીકરીનું પરિવાર સાથે મિલન કરાવતી જૂનાગઢની She Team
You Might Also Like
Follow US
Find US on Social Medias


