-પોલીસને શંકાસ્પદ વસ્તુઓ મળી! લશ્કર-એ-તૈયબાના ચાર આતંકવાદીઓ ઝડપાયા
જમ્મુકાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાબળોએ લશ્કર-એ-તૈયબાના આતંકી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. અવંતીપોરાના હાકૂ નવી પોરા જંગલોની પાસેથી સુરક્ષા બળોએ લશ્કર સાથે સંકળાયેલ ચાર આતંકવાદીઓનું ધરપકડ કરવામાં આવી છે.
- Advertisement -
સુરક્ષા એજન્સીઓને આતંકીઓના ઠેકાણા પરથી કેટલીક શંકાસ્પદ સામગ્રી પણ મળી આવી છે. હાલ આ મામલે તપાસ કરાય રહી છે.કાશ્મીર મેન પોલીસે ટિવટ કરી આ વાતની માહિતી આપી છે.
NIA files charge sheet against man accused in "activities of ISIS Module in India" case
Read @ANI Story | https://t.co/w7AlksuNDB#NIA #ISIS #India pic.twitter.com/ROC6GxlrdP
- Advertisement -
— ANI Digital (@ani_digital) January 31, 2023
ખાસ સુચનાના આધારે પોલીસે સેના અને સીઆરપીએફની સાથે હાફૂ નગીન પુરાના જંગલોમાં એક ઘેરાબંધી કરી હતી. અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું.શંકાસ્પદ વસ્તુઓ પણ મળી આવી આ તમામ સામગ્રી હથિયારો પોલીસો કઈ જે કર્યો છે. ચાર આતંકવાદીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.