દિલ્હી પોલીસે આજે સવારે સંસદ ભવન પાસે વિજય ચોક ઉપરથી એક શંકાસ્પદ કાશ્મીરી વ્યકિતને ઝડપી લીધેલ છે. સંસદમાર્ગ પોલીસ સ્ટેશને વિવિધ તપાસનીસ એજન્સી પુછપરછ કરી રહી છે. આ વ્યકિત મળ્યા પછી સંસદ ભવન ફરતી સુરક્ષા વધારી દીધી છે. કેટલાક કોડવર્ડ લખેલ ચિઠી પણ મળી આવી છે. આ વ્યકિત સંસદભવન આસપાસ ઘુમતો હતો. પોતાને કાશ્મીરના બડગામનો કહે છે અને અલગ અલગ વાતો કરી રહયો છે. તેની પાસેની બેગમાંથી બે ઓળખપત્ર મળ્યા પછી સંસદ ભવન ફરતી સુરક્ષા વધારી દીધી છે. કેટલાક કોડવર્ડ લખેલ ચિઠી પણ મળી આવી છે.
આ વ્યકિત સંસદભવન આસપાસ ઘુમતો હતો. પોતાને કાશ્મીરના બડગામનનો કહે છે અને અલગ અલગ વાતો કરી રહયો છે. તેની પાસેની બેગમાંથી બે ઓળખપત્ર મળ્યા છે. બંનેમાં અલગ અલગ નામ લખ્યા છે. આધાર કાર્ડ-ડ્રાઇવીંગ લાયસન્સ મળ્યા છે. એ બંને પર અલગ નામો છે. તેણે કહેલ ૨૦૧૬માં દિલ્હી ફરવા આવેલ. પછી કહ્યું લોકડાઉનમાં આવેલ. દિલ્હીમાં કયાં રહેશ? તેમ પુછયું તો જામા મસ્જીદ, કયારેક નિઝામુદિન તો કયારેક જામીયા વિસ્તારનું કહે છે. પુછપરછ ચાલુ