આ બંને ફિલ્મો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ફિલ્મ ‘સાલાર’એ ત્રીજા દિવસે અને ફિલ્મ ‘ડંકી’એ બોક્સઓફિસ પર ચોથા દિવસે કેટલું કલેક્શન કર્યું, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ પણ દર્શકોને પસંદ આવી રહી છે. આ બંને ફિલ્મો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ફિલ્મ ‘સાલાર’એ ત્રીજા દિવસે અને ફિલ્મ ‘ડંકી’એ બોક્સઓફિસ પર ચોથા દિવસે કેટલું કલેક્શન કર્યું, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.
- Advertisement -
ફિલ્મ ‘ડંકી’ કલેક્શન
શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’એ રિલીઝના ચોથા દિવસે ભારતમાં 32.2 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 107.136 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
Day-wise BO collection of #Dunki..#India..
Thursday: 29.20 cr
Friday: 20.12 cr
Saturday: 25.61 cr
Total: 74.93 cr nett#Overseas..
Day 1: $2.83 million [23.50 cr]
Day 2: $2.60 million [21.65 cr]
Day 3: $2.84 million [23.60 cr]
Total: $8.27 million [68.75 cr]#Worldwide… pic.twitter.com/CCQosOlUyH
— Bollywood Box Office (@Bolly_BoxOffice) December 24, 2023
- Advertisement -
ફિલ્મ ‘સાલાર’ કલેક્શન
પ્રભાસની ફિલ્મ ‘સાલાર’એ રિલીઝના ત્રીજા દિવસે ભારતમાં 62.89 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 209.94 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ફિલ્મ ‘સાલાર’ vs ફિલ્મ ‘આદિપુરુષ’
પ્રભાસની ફિલ્મ ‘સાલાર’એ ત્રીજા દિવસે તેની જ ફિલ્મ ‘આદિપુરુષ’ કરતા ઓછી કમાણી કરી છે. ફિલ્મ ‘આદિપુરુષ’એ રિલીઝના ત્રીજા દિવસે 69.1 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ ‘સાલાર’એ ત્રીજા દિવસે 62.89 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ફિલ્મ ‘સાલાર’ vs ફિલ્મ ‘ડંકી
બોક્સઓફિસ પર પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ અને ફિલ્મ ‘સાલાર’ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ રેસમાં હિંદી ભાષામાં શાહરૂખ ખાનની ફિલ્મ આગળ છે. પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ હિંદી ભાષામાં કિંગ ખાનની ફિલ્મ કરતા પાછળ ચાલી રહી છે, પરંતુ બોક્સઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે.