અરવલ્લી:
સાઠંબા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનો અને વેપારીઓ દ્વારા ૧૧/૩/૨૦૨૧ ના મહાશિવરાત્રી નિમિત્તે કરવામાં આવતું મેળાનું આયોજન સરકારશ્રીના આદેશ મુજબ કોરોના સંક્રમણ વધવાના કારણે ગામજનો તેમજ વેપારી મંડળ દ્વારા બંધ રાખવામાં આવેલ છે. આજે કોરોના ના કેસ વધતા મેળામાં એકબીજાના સંક્રમણ ન થાય તે માટે અને કોરોના વધુ ન ફેલાય તે માટે ગ્રામ પંચાયત અને ગ્રામજનો અને વેપારીઓ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાઠંબા તેમજ આજુબાજુના ગામડાઓના લોકોને જાણ કરવામાં આવી છે.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી


