રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ જણાવ્યું હતું કે, 2000 રૂપિયાના મુલ્યની લગભગ 97.62 ટકા નોટ બેન્કીંગ સીસ્ટમમાં પાછી ફરી ચૂકી છે. હવે 8470 કરોડ રૂપિયાની 2000 રૂપિયાની મૂલ્યની નોટ જ લોકો પાસે છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, આરબીઆઈ 19 મે 2023ના 2000 રૂપિયાની નોટને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ આ નોટોને બેન્કોમાં જમા કરાવવા કે અન્ય મુલ્યની નોટોમાં બદલવાનું કહ્યું હતું.