By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    800 ડિગ્રી તાપમાન, હાડકાં ઓગાળી નાંખે તેવું કેમિકલ! ઈઝરાયલ પર ‘વ્હાઈટ ફૉસ્ફરસ’ વાપરવાનો આરોપ
    23 hours ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે તિરાડ, ઈરાનના ઓઈલ ડેપો પર હુમલો
    1 day ago
    દુનિયામાં 1973 જેવું ઓઈલ સંકટ સર્જાશે? ભારત સહિત દુનિયાના ઘણાં દેશોનું ટેન્શન વધ્યું
    1 day ago
    ઈરાન માટે આજે કયામતની રાત
    3 days ago
    ઈરાનનો મોટો વળાંક: અમેરિકાની થાડ એર ડિફેન્સ સિસ્ટમ પર સફળ હુમલો, મિડલ ઈસ્ટમાં તણાવ વધ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
    40 minutes ago
    ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ
    49 minutes ago
    ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજતબા ખામેની ઘાયલ થયાં
    22 hours ago
    બ્લેક મન્ડે: રોકાણકારોના પ 10 લાખ કરોડ બજારમાં ડૂબ્યાં
    23 hours ago
    2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત ચેમ્પિયન બનતા રાજકોટિયન્સે ઢોલ-નગારા અને ફટાકડાંઓ સાથે ઉજવણી કરી
    22 hours ago
    જીત બાદ મેદાનમાં ખેલાડીઓએ પરિવાર સાથે ઐતિહાસિક વિજયની ઉજવણી કરી
    22 hours ago
    ભારત ત્રીજીવાર બન્યું ઝ20 વર્લ્ડ કપ ચેમ્પિયન
    22 hours ago
    T20 વર્લ્ડ કપની ફાઈનલમાં મેદાનમાં વિવાદ બાદ અર્શદીપ સિંહે ન્યૂઝીલેન્ડના ખેલાડીથી માફી માગી
    1 day ago
    T20 વર્લ્ડ ચેમ્પિયન બનતાં જ ગંભીર ટીકાકારો પર ભડક્યો, કહ્યું – ‘સોશિયલ મીડિયા નહીં…’
    1 day ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    3 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    4 days ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    5 days ago
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    3 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાતોરાત એશિયાના સૌથી ધનિક બિઝનેસ વુમન બન્યાં રોશની નાદર: અંબાણી-અદાણી પછી ત્રીજા ક્રમે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > રાતોરાત એશિયાના સૌથી ધનિક બિઝનેસ વુમન બન્યાં રોશની નાદર: અંબાણી-અદાણી પછી ત્રીજા ક્રમે
બિઝનેસ

રાતોરાત એશિયાના સૌથી ધનિક બિઝનેસ વુમન બન્યાં રોશની નાદર: અંબાણી-અદાણી પછી ત્રીજા ક્રમે

Khaskhabar Editor
Last updated: 2025/03/11 at 5:11 PM
Khaskhabar Editor 12 months ago
Share
5 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

રોશની નાદર HCL ટેક્નોલોજીના સ્થાપક શિવ નાદરની પુત્રી છે. જે રાતોરાત માત્ર ભારતની જ નહીં પણ એશિયાની સૌથી ધનિક ઉદ્યોગપતિ બની ગઈ. તેણે આ સિદ્ધિ તેના પિતાના કારણે મેળવી છે. HCL ગ્રુપના સ્થાપક શિવ નાદારે હાલમાં કંપનીમાં 47% હિસ્સો તેમની પુત્રી રોશની નાદાર મલ્હોત્રાને ટ્રાન્સફર કર્યો છે. ‘બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ’ અનુસાર, રોશની હવે 3.13 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ત્રીજા સૌથી ધનિક ભારતીય મહિલા બની ગઈ છે. તેમના કરતાં વધુ સંપત્તિ ફક્ત મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પાસે જ છે.
રોશની પહેલાં, તેના પિતા શિવ નાદર ભારતના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. તેમના નેતૃત્વ હેઠળની ઇંઈક ટેક્નોલોજી દેશની ત્રીજી સૌથી મોટી ઈંઝ કંપની છે. તેની માર્કેટ કેપ 4.20 લાખ કરોડ રૂપિયા છે. હવે તેમાં અડધાથી વધુ હિસ્સો શિવ નાદારની પુત્રી પાસે છે.
રોશની યુકેની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશનમાં સ્નાતક છે. તેમણે કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી ખઇઅ પણ કર્યું છે. રોશનીએ બ્રિટનમાં સ્કાય ન્યૂઝમાં પ્રોડ્યુસર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
રોશની નાદર હવે દેશની સૌથી ધનિક મહિલા પણ છે. આ બાબતમાં તેમણે સાવિત્રી જિંદાલને પાછળ ધકેલી દીધાં છે, જેમની પાસે 2.63 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જિંદાલ પાંચમા સૌથી ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ-ઈન્ડિયાની યાદી અનુસાર, મુકેશ અંબાણી 7.7 લાખ કરોડ રૂપિયાની નેટવર્થ સાથે સૌથી ધનિક ભારતીય છે. ગૌતમ અદાણી લગભગ 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. રોશની યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સેવા આપે છે. તેઓ ધ નેચર ક્ધઝર્વન્સીના ગ્લોબલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં પણ સેવા આપે છે. આ ઉપરાંત, તેઓ ઇંઉઋઈ એસેટ મેનેજમેન્ટ કંપનીના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર પણ છે.
રોશની શિવ નાદાર ફાઉન્ડેશનની ટ્રસ્ટી છે. બિઝનેસ અને સમાજમાં તેમના યોગદાન બદલ તેમને ફોર્ચ્યુન ઈન્ડિયાની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ઘણી વખત સ્થાન મળ્યું છે.
રોશની નાદર એશિયાની સૌથી અમીર બિઝનેસવુમન બની ગઈ છે અને હાલના દિવસોમાં હેડલાઈન્સમાં છે. લોકો તેની સ્ટાઇલિશ લાઈફસ્ટાઈલ વિશે જાણવા માંગે છે. તે સફળ બિઝનેસવુમન અને HCL ટેક્નોલોજીસની ચેરપર્સન છે. રોશની નાદર પાસે આલીશાન બંગલા, લક્ઝરી કાર અને અદભુત લાઈફસ્ટાઈલના ઘણા ઉદાહરણો છે જે તેની નેટવર્થને દર્શાવે છે. રોશની પાસે દિલ્હીમાં એક આલીશાન બંગલો છે, જેની કિંમત લગભગ 115 કરોડ રૂપિયા છે.
રોશની નાદરે યોગને તેની દિનચર્યાનો ભાગ પણ બનાવે છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે તે નિયમિત રીતે યોગનું ધ્યાન કરે છે. તેમનું માનવું છે કે યોગ શરીર અને મન બંનેને શાંતિ આપે છે.
રોશની નાદર મલ્હોત્રા ક્લાસિકલ સંગીતમાં પણ પારંગત છે. તેણે દિલ્હીની વસંત વેલી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. આ પછી, તેણે કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન કર્યું અને પછી કેલોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએની ડિગ્રી પણ મેળવી છે.

- Advertisement -

ઈંઇખના 7 પ્રોડક્ટ્સ હસ્તગત કરી
રોશની 2009માં તેના પિતાની કંપની ઇંઈક ટેક્નોલોજીસ અને ઇંઈક ઇન્ફોસિસ્ટમ્સની હોલ્ડિંગ કંપની ઇંઈક કોર્પોરેશનમાં જોડાઈ. 2020 માં ઇંઈક ટેકના અધ્યક્ષ બની. તેમના નેતૃત્વ હેઠળ, ઇંઈક એ ઈંઇખ પાસેથી 13,740 કરોડ રૂપિયામાં 7 પ્રોડક્ટ્સ હસ્તગત કર્યા. આ ઇંઈકના ઇતિહાસમાં સૌથી મોટું સંપાદન હતું.
HCL ટેકની શરૂઆત 1976માં થઈ હતી
HCL ટેકના સ્થાપક શિવ નાદર છે. તેમણે 1976માં ઇંઈકની સ્થાપના કરી. તેના મુખ્ય કાર્યકારી અધિકારી (ઈઊઘ) અને મેનેજિંગ ડિરેક્ટર સી વિજયકુમાર છે. HCLમાં 2,27,481થી વધુ કર્મચારીઓ કામ કરે છે.

સામાજિક કાર્યોમાં અગ્રેસર છે રોશની
રોશની નાદરે પણ સમાજ સેવામાં મોટું યોગદાન આપ્યું છે. તે શિવ નાદર ફાઉન્ડેશનની ટ્રસ્ટી છે, જે શિવ નાદર યુનિવર્સિટી, વિદ્યા જ્ઞાન સ્કૂલ અને SSN કોલેજ ઑફ એન્જિનિયરિંગ જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ચલાવે છે. આ ઉપરાંત, તે પર્યાવરણની સુરક્ષા માટે The Habitats Trust નામની સંસ્થા પણ ચલાવે છે.

રોશની નાદર વાઈલ્ડલાઈફ કંઝર્વેશનિસ્ટ પણ છે
રોશની નાદર વાઈલ્ડલાઈફ કંઝર્વેશનિસ્ટ પણ છે અને તેણે એનિમલ પ્લેનેટ અને ડિસ્કવરી ચેનલ માટે “ધ બ્રિંક” નામની ટીવી સિરીઝ પણ બનાવી છે. 2022માં, આ સિરીઝ ચામાચીડિયા પર આધારિત એક એપિસોડને નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. આ સિવાય તેણે “હલકા” નામની ચાઈલ્ડ ફિલ્મ પણ બનાવી છે.

- Advertisement -

HCLના ફાઉન્ડર શિવ નાદરે HCL કોર્પ અને વામા દિલ્હીમાં તેમનો 47% હિસ્સો પુત્રી રોશની નાદર મલ્હોત્રાને ભેટમાં આપ્યો

You Might Also Like

ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી 7,500 રૂપિયા અને સોનું 1,800 રૂપિયા સસ્તું

મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ફેબ્રુઆરીમાં ઇક્વિટીસની ખરીદી 3 વર્ષની નીચી સપાટીએ, રૂ. 10,381 કરોડ રહી

યુદ્ધની અસર થતા ભારતની ડ્રાયફ્રૂટ આયાત પર ભારે દબાણ જોવા મળ્યો

વિશ્વની મધ્યસ્થ બેંકો દ્વારા સોનાની ખરીદીમાં ઘટાડો: જાન્યુઆરીમાં માત્ર 5 ટન સોનું ખરીદાયું, ઉઝબેકિસ્તાન સૌથી મોટો ખરીદદાર

TAGGED: Roshni Nadar
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સિવિલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન: હકાભા
Next Article હોળી પછી શહેર ભાજપની નવી સંગઠન ટીમ જાહેર કરીશું, લોકોના પ્રશ્ર્નોને અગ્રતા આપીશું: માધવ દવે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
SCIENCE-TECHNOLOGY

એપલના નવા ‘અલ્ટ્રા’ ડિવાઇસ: ફોલ્ડેબલ આઈફોન, એરપોડ્સ અલ્ટ્રા અને મેકબુક અલ્ટ્રા

Khaskhabar Editor Khaskhabar Editor 26 minutes ago
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક
‘કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો…’ સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ
ઈરાન યુદ્ધને પગલે દેશમાં ‘જીવનજરૂરી ચીજવસ્તુ કાયદો’ લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ
ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ
નરસિંહ મહેતા સરોવર ખાતે નારીશક્તિનું ગુલાબથી સન્માન, વહેલી પરોઢે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ચાંદીમાં 8 હજારનો ભાવવધારો, સોનું પણ થયું મોંઘું! ક્રૂડ ઓઈલની કિંમત ક્રેશ: યુદ્ધ વચ્ચે ઉથલપાથલ

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
બિઝનેસ

મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી 7,500 રૂપિયા અને સોનું 1,800 રૂપિયા સસ્તું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસ

મ્યુચ્યુઅલ ફન્ડો દ્વારા ફેબ્રુઆરીમાં ઇક્વિટીસની ખરીદી 3 વર્ષની નીચી સપાટીએ, રૂ. 10,381 કરોડ રહી

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?