By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    11 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    11 hours ago
    ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ
    13 hours ago
    ડ્રોન હુમલાથી ધ્રુજી ઉઠ્યું પાકિસ્તાન! અફઘાનિસ્તાનનો દાવો- એરસ્ટ્રાઈકનો બદલો લીધો
    14 hours ago
    ઈરાન સામે અમેરિકા લાચાર, સત્તા પરિવર્તન તો સપનું જ રહ્યું… US ઈન્ટેલિજન્સનો જ દાવો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી
    11 hours ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ
    11 hours ago
    US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક
    11 hours ago
    કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો
    1 day ago
    LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL પહેલા જ સનરાઈઝર્સ હૈદરાબાદના બોયકોટની માંગ! ‘ધ હન્ડ્રેડ’ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ખેલાડીને ખરીદતા વિવાદ
    12 hours ago
    હાર્દિક પંડ્યા વિવાદોમાં! મહારાષ્ટ્ર બાદ હવે યુપીમાં પણ નોંધાઈ ફરિયાદ, જાણો સમગ્ર મામલો
    13 hours ago
    RCBનું ટેન્શન વધ્યું, ધૂરંધર ખેલાડીનું IPL 2026માં રમવું મુશ્કેલ, ફિટનેસ બની માથાનો દુઃખાવો
    14 hours ago
    શું ધોનીએ યુવરાજ સિંહને ટીમ ઈન્ડિયાથી બહાર કઢાવ્યો? પૂર્વ સિલેક્ટરે કર્યો ખુલાસો
    2 days ago
    ફ્લાઈટની ટિકિટ ના મળી તો ટ્રેનમાં છુપાઈને અમદાવાદથી મુંબઈ પહોંચ્યો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દુબઈથી પરત ફર્યા બાદ ભાવુક થઈ અભિનેત્રી લારા દત્તા! કહ્યું- પુત્રીના મન પર કાયમી આઘાત રહેશે
    13 hours ago
    રિલીઝ થતાં પહેલા તમે જોઈ શકશો ‘ધુરંધર 2’, પેઇડ પ્રિવ્યૂ શૉ માટે ખર્ચવા પડશે આટલા રૂપિયા
    3 days ago
    Dhurandhar 2 Trailer: પહેલા કરતા વધુ ખતરનાક ધુરંધર-2નું ટ્રેલર રિલીઝ, રણવીર છવાયો
    7 days ago
    રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના શાહી લગ્નમાં કેટલો થયો ખર્ચ? આંકડો જાણીને ચોંકી જશો
    1 week ago
    યુદ્ધ વચ્ચે દુબઈમાં ફસાઈ બોલિવૂડની જાણીતી અભિનેત્રી, આંખમાં આંસુ સાથે કહ્યું- મુંબઈ પરત આવવું છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દેશના માર્ગો બન્યા જીવલેણ : દરરોજ 474 લોકોના અકસ્માતમાં મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > દેશના માર્ગો બન્યા જીવલેણ : દરરોજ 474 લોકોના અકસ્માતમાં મોત
રાષ્ટ્રીય

દેશના માર્ગો બન્યા જીવલેણ : દરરોજ 474 લોકોના અકસ્માતમાં મોત

Khaskhabar Editor
Last updated: 2024/10/19 at 4:56 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

2023માં 1.7 લાખ લોકોના માર્ગ અકસ્માતમાં મોત: ગુજરાત સહિતના રાજયોમાં દુર્ઘટનાની સંખ્યામાં વૃધ્ધિ : મોતને ભેટનારા 44 ટકા ટુ વ્હીલર ચાલકો

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19

- Advertisement -

રાજ્યો દ્વારા કેન્દ્ર સરકાર સાથે શેર કરાયેલ ડેટામાં જણાવાયું હતું કે 2023માં લગભગ 1.7 લાખ લોકો માર્ગ અકસ્માતમાં માર્યા ગયાં હતાં. તે લગભગ દરરોજ સરેરાશ 474 જીવ ગુમાવે છે અથવા લગભગ દર ત્રણ મિનિટે એકનું મૃત્યુ થાય છે. અકસ્માત પાછળનાં કારણોનું મૂલ્યાંકન કરવા માટે સરકારે રાષ્ટ્રીય સ્તરે માર્ગ અકસ્માતના ડેટાને એકત્રિત કરવાનું શરૂ કર્યું છે ત્યારથી એક વર્ષમાં મૃત્યુ પામેલાં લોકોની આ સૌથી વધુ સંખ્યા છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, એમપી, ગુજરાત, રાજસ્થાન, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પંજાબ, આસામ અને તેલંગાણા સહિત ઓછામાં ઓછાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માર્ગ અકસ્માતમાં વધારો નોંધાયો છે. આંધ્ર પ્રદેશ, બિહાર, દિલ્હી, કેરળ અને ચંડીગઢ જેવાં રાજ્યોમાં મૃત્યુઆંકમાં નજીવો ઘટાડો થયો હતો.

ડેટા એ પણ દર્શાવે છે કે માર્ગ અકસ્માતને કારણે ગયા વર્ષે મહત્તમ 4.6 લાખ લોકો ઘાયલ થયાં હતાં, જે વર્ષ 2022 કરતા 4 ટકા વધુ હતાં.2022માં, માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા પ્રકાશિત કરાયેલાં અહેવાલ મુજબ માર્ગ અકસ્માતોની સંખ્યા 1.68 લાખ હતી જ્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો દ્વારા એકત્રિત કરવામાં આવેલાં ડેટામાં મૃત્યુની સંખ્યા 1.71 લાખ હતી. બંને એજન્સીઓએ હજુ સુધી 2023 માટે માર્ગ અકસ્માતનો ડેટા પ્રકાશિત કર્યો નથી. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, યુપીમાં ગયાં વર્ષે સૌથી વધુ માર્ગ અકસ્માતમાં મૃત્યુ નોંધાયાં હતાં, ત્યારબાદ તમિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકનો નંબર આવે છે. પરંતુ રોડ અકસ્માતને કારણે થયેલી ઇજાઓના કિસ્સામાં, તમિલનાડુમાં 72292 વ્યક્તિઓને ઇજા થઈ હતી જે આ યાદીમાં ટોચ પર છે, ત્યારબાદ એમપીમાં 55769 અને કેરળમાં 54320 લોકોને ઈજા થઈ હતી તેમ ડેટામાં દર્શાવવા આવ્યું છે.સૂત્રોએ જણાવ્યું હતું કે ગયાં વર્ષે માર્યા ગયેલાં લગભગ 44 ટકા લોકો લગભગ 76000 લોકો ટુ-વ્હીલર ચાલકો હતાં. તેમાથી લગભગ 70 ટકા ટુ-વ્હીલર સવારોએ હેલ્મેટ પહેર્યો ન હતો. માર્ગ સુરક્ષા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેએ ટુ-વ્હીલર સવારોના મૃત્યુને ઘટાડવા માટે સક્રિય પગલાં લેવા જોઈએ.

You Might Also Like

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક

કેન્દ્રનો રાજ્યોને આદેશ: LPG સિલિન્ડર પ્લાન્ટ્સની સુરક્ષા વધારો, બ્લેક માર્કેટિંગ કરનારા સામે કાર્યવાહી કરો

LPG સિલિન્ડર મામલે સંસદમાં વિપક્ષનો વિરોધ, રાહુલે કહ્યું- ઙખ મોદી ભયભીત

TAGGED: accidents
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દીવથી ઊના બાઈક પર દારૂની હેરાફેરી કરતો યુવાન ઝડપાયો: 93 હજારનો મુદ્દામાલ કબજે
Next Article મહારાષ્ટ્રમાં મહાયુતિમાં બેઠક વહેંચણીને મંજૂરી : રાત્રે 1.30 વાગ્યા સુધી બેઠક ચાલી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હનીટ્રેપમાં ફસાવી બોટાદના વૃદ્ધ પાસેથી 12 લાખ પડાવનાર બે યુવતી સહિત 3 ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી કરોડોનું કૌભાંડ, 70 લાખની ઠગાઈની ફરિયાદ
રૈયાધારના શખ્સે દેવું ઉતારવા બનાવેલી બે નોટ બજારમાં ચાલી જતા વધુ નોટો બનાવવાનું શરુ કર્યું હતું
ગુજરાત સરકારના કર્મચારી પર નિર્ભર ભાઈ-બહેનને પણ કેશલેસ સારવારનો લાભ મળશે
બેરોજગારી ઘટાડવામાં ગુજરાત મોખરે
રાજકોટમાં બપોરે 1થી 4 વાગ્યા ટ્રાફિક સિગ્નલો બંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દેશમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની કોઈ અછત નહીં, CNG સપ્લાય 100 ટકા ચાલું: લોકસભામાં પેટ્રોલિયમ મંત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

પાકિસ્તાનની અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઇક: મહિલાઓ-બાળકો સહિત 4 લોકોનાં મોત, 15 ઘાયલ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

US એરક્રાફ્ટ કેરિયર પર ઈરાનનો મિસાઈલ એટેક

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?