રાષ્ટ્રભાવના સાથે રિલિફ કેમ્પમાં 1 હજાર રાશન કીટ મોકલી
ખાસ-ખબર સંવાદદાતા
મણિપુર માં ઘણા સમય થી આગજની અને હત્યા ના બનાવો બન્યા છે ત્યારે ત્યાંના લોકોને જીવન જીવવું કાઠી બન્યું છે તેવા કપરા સમય માં ગુજરાત સોંરાષ્ટ્ર ના સેવાભાવી શ્રી શંભુ પંચ અગ્નિ અખાડા સભાપતિ શ્રી મુક્તાનંદ બાપુ દ્વારા મણિપુરના અસરગ્રસ્ત લોકોની વહારે આવ્યા છે ત્યારે ત્યાં ચાલતા રિલીફ કેમ્પમાં રાશન કીટ મેડિકલ સમાન તેમજ ઘર વપરાશ ની કીટ ની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં 1 હાજર કરતા વધુ કીટની વ્યવસ્થા કરી મણિપુરના રિલીફ કેમ્પમાં મોકલાવમાં આવી હતી અને મણિપુરના લોકોનું જીવન ફરી પૂર્વવ્રત થાય તેવી રાષ્ટ્રભાવના સાથે પૂ.મુક્તાનંદ બાપુએ કરેલ સેવાકીય કાર્ય માટે મણિપુર અને ગુજરાત સરકારે સેવાને બિરદાવી હતી.