દેશના જાણીતા ઉદ્યોગપતિ અને ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન રતન ટાટાનું બ્લડ પ્રેશર અચાનક ઘટી જતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાના અહેવાલ હતા. જો કે રતન તાતાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને સ્પષ્ટતા કરી છે કે, મારું ફક્ત બોડી ચેક અપ થઈ રહ્યું છે.
રૂટિન ચેકઅપ