By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું
    2 hours ago
    ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે
    3 hours ago
    નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા
    23 hours ago
    શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?
    1 day ago
    ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
    2 hours ago
    બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
    2 hours ago
    ગોવા શિપયાર્ડ દ્વારા બનાવવામાં આવેલ પાંચમું ફાસ્ટ પેટ્રોલ જહાજ ‘અચલ’ ICG માટે લોન્ચ કરવામાં આવ્યું
    3 hours ago
    કેપ્ટન સુમિત સભરવાલના 88 વર્ષીય શોકગ્રસ્ત પિતાએ અંતિમ શ્રદ્ધાંજલિ આપી
    3 hours ago
    સાન ફ્રાન્સિસ્કોથી મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ, કોલકાતામાં લેન્ડ કરાઈ
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    3 hours ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    1 day ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    5 days ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    5 days ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    2 hours ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    3 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    4 days ago
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    4 days ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    6 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાણીતા નિર્દેશક તેમજ થિયેટર દિગ્ગજ પીટર સ્ટીફન પૉલ બ્રુકે લંડનમાં અંતિમ શ્વાસ લીધા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > જાણીતા નિર્દેશક તેમજ થિયેટર દિગ્ગજ પીટર સ્ટીફન પૉલ બ્રુકે લંડનમાં અંતિમ શ્વાસ લીધા
આંતરરાષ્ટ્રીય

જાણીતા નિર્દેશક તેમજ થિયેટર દિગ્ગજ પીટર સ્ટીફન પૉલ બ્રુકે લંડનમાં અંતિમ શ્વાસ લીધા

Khaskhabar Editor
Last updated: 2022/07/05 at 12:06 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

બ્રુક માટે `વિશ્વ એક રંગમંચ` માત્ર જુમલા નહોતો, પણ તે સ્કૂલ, હૉસ્પિટલ, ફેક્ટ્રી, ખાણ કે જિમ જેવી કોઈપણ જગ્યાને રંગમંચ બનાવી દેતા હતા.

જાણીતા નિર્દેશક તેમજ થિયેટર (રંગમંચ) દિગ્ગજ પીટર સ્ટીફન પૉલ બ્રુકે લંડનમાં 97 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા. બ્રુક માટે `વિશ્વ એક રંગમંચ` માત્ર જુમલા નહોતો, પણ તે સ્કૂલ, હૉસ્પિટલ, ફેક્ટ્રી, ખાણ કે જિમ જેવી કોઈપણ જગ્યાને રંગમંચ બનાવી દેતા હતા.

- Advertisement -

1985માં વિયેતનામમાં યુદ્ધ ચાલતો હતો ત્યારે બ્રુકે પેરિસમાં મહાભારતને રંગમંચ પર રજૂ કરી. લગભગ 9 કલાક દર્શકો એકીટશે નાટક જોતા રહ્યા. આખરે બ્રુકે પૂછ્યું કે શું યુદ્ધ સંઘર્ષ ખતમ કરી શકે છે? શું ખરેખર નેતાઓ અને લોકો પાસે શાંતિ અને યુદ્ધ વચ્ચે કોઈ એકની પસંદગીનો વિકલ્પ હોય છે? તો આખું વિશ્વ દંગ રહી ગયું. બ્રુક કહેતા કે, દરરોજ વિશ્વમાં મૂર્ખતાપૂર્ણ યુદ્ધથી થતી પીડા અને દહેશત વિશે સાંભળો છો. મહાભારત કરોડો મૃતદેહોની વાત છે અને સૌથી મહત્વની વાત એ છે કે યુધિષ્ઠિર અંતમાં કહે છે કે, “આ જીત એક હાર છે.” એ જ યુદ્ધની ખરી હકિકત છે. 2021માં ભારત સરકારે તેમને પદ્મશ્રી દ્વારા સન્માનિત કર્યા હતા.

દરેક મંચ પર રચાયા તિલિસ્મ…
ધ એમ્પ્ટી સ્પેસમાં બ્રુકે લખ્યું, મને કોઈપણ ખાલી જગ્યા આપી જે, હું તેને સ્ટેજ બનાવી દઈશ. પ્રકાશ, કલર્સ અને નવોન્મેષી રીતથી તે નિરુપયોગી જગ્યાને પણ બહેતરીન મંચમાં પરિવર્તિત કરી દેતા હતા. 1970માં તેમણે સ્ટ્રેટફૉર્ડ પ્રૉડક્શન માટે શેક્સપિયરના એ મિડસમર નાઈટ્સ ડ્રીમ નાટકનું નિર્દેશન કર્યું. આના દ્રશ્યોમાં તેમણે માત્ર સફેદ કલરનો ઉપયોગ કર્યો હતો.

વ્યાવસાયિકતાની સામે નમ્યા નહીં
બ્રુક વ્યાવસાયિકતા સામે ન નમવાની જિદને કારણે સામાન્ય લોકો વચ્ચે લોકપ્રિય થઈ શક્યા નહીં. બ્રુક અંતિમ દિવસો સુધી પણ કામ કરતા રહ્યા. 2017માં પ્રકાશિત ટિપ ઑફ દ ટંગ પુસ્તકમાં બ્રુક લખે છે, થિયેટરની દરેક શૈલી, ડૉક્ટર પાસે જવા જેવી છે.

- Advertisement -

કિશોરાવસ્થામાં ફિલ્મો સાથે જોડાયા
21 માર્ચ, 1925 લંડનમાં જન્મેલા બ્રુકના પિતા એક કંપનીના નિદેશક હતા અને મા વિજ્ઞાની. માત્ર 16 વર્ષની ઉંમરે સ્કૂલ છોડીને તે ફિલ્મ સ્ટૂડિયો સાથે જોડાયા. ઑક્સફૉર્ડમાંથી અંગ્રેજી તેમજ વિદેશી ભાષાઓમાં સ્નાતક થયા.

You Might Also Like

ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું

ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે

નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા

શું ડોનાલ્ડ ટ્રમ્પ 36 દેશોના નાગરિકો પર પ્રતિબંધો લાદશે?

ઈરાન ટ્રમ્પને ‘મારવા માંગે છે’, હત્યાના પ્રયાસો પાછળ તેનો હાથ હતો: નેતન્યાહૂ

TAGGED: death, PETERBROOK, THEATER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચોમાસા દરમિયાન ડેન્ગ્યુના ચેપથી બચવા માટેની ટિપ્સ
Next Article મૂસેવાલાને સૌથી નજીકથી ગોળીઓ મારનાર ગૅન્ગસ્ટર અંકિત સિરસા માત્ર 19 વર્ષનો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
વડાપ્રધાન મોદીની સાયપ્રસ મુલાકાત : તુર્કિયેના પેટમાં તેલ રેડાયું
ઘરમાંથી નકારાત્મક ઉર્જાને કપૂર દ્વારા દૂર કરો
નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
બોમ્બની ધમકી: કોચી-દિલ્હી ઈન્ડિગો ફ્લાઈટનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ વિમાન દુર્ઘટના: 135 મૃતકોની ઓળખ, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ડોનાલ્ડ ટ્રમ્પ 116 વર્ષમાં પહેલા રાષ્ટ્રપતિ છે જેમને NAACP સંમેલનમાં આમંત્રણ આપવામાં ન આવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે G7 સમિટ વહેલા છોડી, ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો બનાવવા દેવામાં નહીં આવે

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
આંતરરાષ્ટ્રીય

નાઇજીરિયાના બેનુ રાજ્યના યેલેવાટા શહેરના એક ગામમાં 100 લોકોની ગોળી મારીને હત્યા

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?